1. Home
  2. Tag "Summer vacations"

ઉનાળાના વેકેશનને લીધે એસટી બસના પ્રવાસીઓમાં વધારો, હવે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં જ એસટી બસમાં પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગની અને ખાસ કરીને યાત્રાધામો અને પર્યટક સ્થળોએ જતી બસો હાઉસફુલ દોડી રહી છે. જેમાં દ્વારકા, સોમનાથ, દિવ, આબુ, નાથદ્વારા, સૂરત, નવસારી, ડાંગ, આહવા અને કચ્છ તરફ જતી બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસફુલ થઇ જાય છે. આથી એસ ટી નિગમને દરરોજની અંદાજે […]

લોકસભાની ચૂંટણીને લીધે યુનિવર્સિટીઓમાં ઉનાળું વેકેશનમાં ફેરફાર કરવા અધ્યાપક મંડળે કરી માગ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે.આ ચૂંટણીમાં કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી છે. બીજીબાજુ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં તા.1 મેથી 15મી જુન સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેથી અધ્યાપકોને વેકેશનનો પુરતો લાભ મળી શકશે નહીં એટલે ઉનાળુ વેકેશન તા.9 મેથી 26 જૂન સુધી કરવા અધ્યાપક મંડળે શિક્ષણ મંત્રીને […]

ઉનાળાના વેકેશનને લીધે ટ્રેનો હાઉસફુલ, સુરતથી UP જતી ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા નહીં

સુરત : રાજ્યમાં મોટાભાગની શાળા કોલેજોમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ઉનાળું વેકેશન પહેલા જ લોકો બહારગામ ફરવા જવા લાગ્યા છે. મોટા ભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. જેમાં સુરતથી પરપ્રાંતના મોટાભાગના શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે. એટલે અગાઉથી બુકિંગ હોવાથી ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code