1. Home
  2. Tag "summer"

ઉનાળામાં આ કારણે વધી જાય છે પગમાં બળતરા, તાત્કાલિક ઈલાજ કરો નહીતર ગંભીર બીમારી થઈ શકે

ઉનાળામાં પગમાં બળતરા થવા સામાન્ય વાત છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો આજે તમને જણાવીશુ તેને કેવી રીતે ઠીક કરવા. શરીરમાં જ્યારે ઈલેક્ટ્રોલાઈટની કમી હોય છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન પૂરી રીતે પ્રભાવિત થાય છે. તેના કારણે શરીરમાં એનર્જિની કમી થાય છે. પછી પાછી કમજોરી થવા લાગે છે. કમજોરી ને કારણે માંસપેશિયોંમાં ખેચાણ […]

ઉનાળમાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો તેના ફાયદા અને નુકશાન

ઈમ્યુનિટી વધારવાથી લઈને વજન ઘટાડવામાં મેથીનું પાણી શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. પણ પ્રશ્ન એ છે કે ઉનાળામાં મેથીનું પાની પીવુ સલામત છે? મેથીની તાસીર ગરમ હોય છે તેથી કહેવાય છે કે ઉનાળામાં તેને પીવું શરીર માટે હાનિકારક સાબિત થતું નથી. લોકો માને છે કે શરીરને ગરમ રાખે છે, તેથી ઉનાળામાં તેને પીવું […]

ઉનાળામાં સ્ટાઈલિશ અને કૂલ દેખાવા માટે સરળ ટિપ્સ, દરેક વખાણ કરશે

ઉનાળો આવી ગયો છે અને આ ઋતુમાં બધા સ્ટાઈલિશ અને કૂલ દેખાવા માંગે છે. પણ ઉનાળામાં પોતાને સ્ટાઈલિશ રાખવાની સાથે-સાથે આરામદાયક લાગે તે પણ મહત્વનું છે. • હલ્કા અને આરામદાયક કપડા પહેંરો ઉનાળામાં છોકરીઓ કોટર્ન અને લિનનના કપડા પહેંરીને સુંદર અને આરામદાયક રહી શકે છે. ફૂલો વાળો લાંબો ડ્રેસ, નાના શોટ્સ અને ટોપ કે સુંદર […]

ઉનાળામાં મહિલાઓને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ અને કેમ?

મનુષ્યના શરીરમાં લગભગ 70 ટકા હિસ્સો પાણીથી બનેલો છે. આ વાત પરથી અંદાજો લગાવી શકીએ કે એક મનુષ્યના જીવનમાં પાણીનું શુ મહત્વ છે. ડોક્ટરર્સ પણ સલાહ આપે છે કે, જેટલું થઈ શકે તેટલુ પાણી પીવો. ખાસ કરીને ઉનાળામાં ખૂબ પાણી પીવો. કેમકે ઉનાળામાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. […]

હોળી પર મહેમાનોંને કરવા છે ઈમ્પ્રેસ, તો પહેલાથી જ તૈયાર કરી રાખો ઠંડાઈ પાવડર

હોળીના તહેવારની દરેક લોકો રાહ જોવે છે. આ દિવસે બધા ભેગા થાય છે અને રંગોથી હોળી રમે છે. આ તહેવારની સારી વાત એ છે કે આ દિવસે અલગ-અલગ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. આ પકવાનમાં થંડાઈનો પણ સમાવેશ થાય છે. લોકો અલગ-અલગ રીતે થંડાઈ બનાવે છે. આજકાલ ફ્લેવરફુલ થંડાઈ પીવાનું વધારે પસંદ કરે છે. તમે […]

ઉનાળામાં દેશની વીજળીની ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે ક્રંચ પીરિયડ પાવર સપ્લાય કરશે ટોરેન્ટ પાવર

ટોરેન્ટ પાવર લિમિટેડ (TPL) સ્પર્ધાત્મક બિડિંગ અંતર્ગત વધુ એક કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહી છે. કંપનીને આગામી ઉનાળાની વીજળીની તંગી/ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે 01 માર્ચ, 2024ના રોજ NVVN તરફથી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો છે. જે મુજબ કંપની NVVN ને 16 માર્ચ, 2024 થી 30 જૂન, 2024 સુધી પોતાના ગેસ આધારિત પાવર પ્લાન્ટમાંથી વીજળીને સપ્લાય કરશે. ભારત […]

અપનાવો આ ટોપ એક્સપર્ટ ટિપ્સ, ઉનાળામાં કાર રહેશે એકદમ ફિટ

શિયાળો લગભગ પૂરો થઈ ગયો છે. ઉનાળો લગભગ આવી ગયો છે. આવામાં કારને ફિટ રાખવી ખૂબ જરૂરી છે. કેમ કે આ દિવસોમાં કાર ખરાબ થવાની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. અહીં તમને એવી ટીપ્સ બતાવીશું, જેની મદદથી તમે કારને ઉનાળામાં એકદમ ફિટ રાખી શકશો. • સૌ-પ્રથમ AC સર્વિસ કરાવો ઉનાળો શરૂ થતા જ, વાહન […]

પાકિસ્તાન માટે ઉનાળો વધારે આકરો રહેશે, પંજાબમાં શાહપુરકંડી બેરેજનું કામ પૂર્ણ થયું

નવી દિલ્હીઃ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની જનતા માટે આગામી ઉનાળો વધારે આકરો રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ખરેખર, પંજાબમાં શાહપુરકાંડી બેરેજ ડેમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ તળાવના કેચમેન્ટ એરિયામાં ટ્રાયલ તરીકે પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શાહપુરકંડી બેરેજ ડેમ રણજીત સાગર ડેમ પ્રોજેક્ટનું બીજું એકમ છે. આ […]

અમેરિકામાં ઉનાળામાં વધવા લાગ્યા કોરોનાના કેસ,આરોગ્ય વિભાગે આપી ચેતવણી

દિલ્હી:દેશમાં હજુ પણ કોરોનાના કેસ જોવા મળે છે. હજુ સાવ કોરોના ગયો નથી.ત્યાં હવે અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.આંકડા અનુસાર, ડિસેમ્બર 2022ની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. 15 જુલાઈ સુધી અમેરિકામાં […]

ઉનાળામાં ફ્રૂટ ફેસ પેકથી મેળવો ગ્લોઈંગ સ્કિન

દરેક વ્યક્તિને સ્વસ્થ અને ચમકદાર ત્વચા જોઈએ છે. ઉનાળામાં ત્વચાને પોષણ આપવા માટે તમે ઘણા પ્રકારના ફળોનો પણ ઉપયોગ કરી શકો છો. તમે આ ફળોનો ફેસ પેક તરીકે ઉપયોગ કરી શકો છો. આ ફળોમાંથી બનેલા ફેસ પેક તમને સૂર્ય અને પ્રદૂષણના નુકસાનથી બચાવવાનું કામ કરશે. તેઓ તમારી ત્વચાને પોષણ આપે છે. ફ્રુટ ફેસ પેક તમારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code