1. Home
  2. Tag "sunil shetty"

સુનીલ શેટ્ટીના ઘરે ટૂંક સમયમાં વાગશે શરણાઈ,આ દિવસે અથિયા અને કેએલ રાહુલ લેશે 7 ફેરા

મુંબઈ:ફિલ્મ એક્ટર સુનીલ શેટ્ટીની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી, ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે આગામી ત્રણ મહિનામાં લગ્ન કરશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અથિયા શેટ્ટીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને રાહુલના માતા-પિતા હાલમાં જ અથિયાના પરિવારને મળવા મુંબઈ પહોંચ્યા હતા. તે જ સમયે, સમાચાર અનુસાર, અથિયા અને કેએલ રાહુલ બંને લગ્ન પછી નવા ઘરમાં […]

‘હેરા ફેરી 3’ને લઈને મેકર્સનું મોટું અપડેટ,અક્ષય, પરેશ અને સુનીલ શેટ્ટી ફરી એકવાર જોવા મળશે 

 ‘હેરા ફેરી 3’ને લઈને મેકર્સનું મોટું અપડેટ અક્ષય, પરેશ અને સુનીલ શેટ્ટી ફરી એકવાર જોવા મળશે ટૂંક સમયમાં કરવામાં આવશે સત્તાવાર જાહેરાત  મુંબઈ:ઘણા વર્ષો પહેલા મોટા પડદા પર આવેલી ‘હેરા ફેરી’ અને ‘ફિર હેરા ફેરી’ ફિલ્મોમાં બોલિવૂડ કલાકારોની જાદુઈ ત્રિપુટીએ દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સ્ટારર ફિલ્મે દરેકના ચહેરા […]

અભિનેતા સુનિલ શેટ્ટીનો એક્ટરથી લઈને બિઝનેસ મેન બનવા સુધીનો શાનદાર સફર, એક સમયે કોઈ અભિનેત્રી તેમના સાથે કામ કરવા નોહતી તૈયાર

બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટી હિરો બનતા પહેલા બિઝનેસ મેન હતા એક્ટરમાંથી એક સફળ બિઝનેસ મેનનું જીવી રહ્યા છે જીવન મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી કોઈની ઓળખના મોહતાઝ નથી. તેમણે બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે, તેઓ એક્ટરની સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ છે,જો કે હાલ તેઓ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર  જોવા મળી રહ્યા […]

વિકી કૌશલ-સારાઅલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘ઘ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’- મુખ્ય રોલમાં સુનિલ શેટ્ટી પણ જોવા મળી શકે છે

 ફિલ્મ ‘ઘ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’ એક્શન રોલ કરશે સુનિલ શેટ્ટી    વિકી કૌશલ અને સારા અલી ખાનની અપકમિંગ  મુંબઈઃ બોલીવુડ અભિનેતા વિકી કૌશલ અને સારા અલી ખાનની મોસ્ટ એવોઈટેડ  ફિલ્મ ‘ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’ સમયથી ચર્ચામાં છે. આ બંને સ્ટાર્સ આ ફિલ્મમાં એક્શનમાં અવતારમાં જોવા મળશે. તે જ સમયે, સમાચાર મળી રહ્યા છે કે નિર્માતાઓએ આ ફિલ્મમાં અભિનેતા […]

બિલ્ડિંગ સીલ કરાઈ હોવાની અફવાઓ પર અભિનેતા શુનિલ શેટ્ટીએ ટ્વિટ કરીને કહ્યું , ‘ફેક ન્યૂઝ વાયરસ કરતા જલ્દી ફેલાય છે, કોી ડેલ્ટા વેરિએન્ટ કેસ નથી’

ડેલ્ટા વેરિએન્ટને કારણે બિલ્ડિંગ સીલ કરાયા હોવાની અફવા સુનિલ શેટ્ટીએ ટ્વિટ કરીને જણાવી હકીકત મુંબઈઃ-સમગ્ર દેશભરમાં કોરોનાની સ્થિતિ હળવી થયેલી જોવા મળી રહી છે જો કે કોરોના બાદ તેના નવા પ્રકાર ડેલ્ટા વેરિએન્ટે લોકોમાં ભય ફેલાવ્યો છે, ત્યારે વિતેલા દિવસને સોમવારે એવા સમાચાર આવ્યા કે અભિનેતા સુનીલ શેટ્ટીની મુંબઈ સ્થિત બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી […]

બોલીવુડ સ્ટારનો ક્રિકેટ પ્રેમ આવ્યો સામેઃ બોલીંગ કરતો વીડિયો કર્યો શેર

મુંબઈઃ હાલ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલ ચાલી રહી છે. વિવિધ ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરી રહ્યાં છે. બીજી તરફ બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. દરમિયાન ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીએ ક્રિકેટ રમતો પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં સુનિલ શેટ્ટી બોલીંગ કરવા નજરે પડે છે. આ […]

પરવાનગી વગર પોસ્ટર પર પોતાનો ફોટો લાગેલો જોઈને અભિનેતા સુનિલ શેટ્ટીને આવ્યો ગુસ્સો  – કંપની સામે ફરીયાદ દાખલ કરી

સુનીલ શેટ્ટીએ કંપની સામે ફરીયાદ કરી પોસ્ટર પર પરવાનગી વગર ફોટો જોઈએને એભિનેતા ગુસ્સે થયા મુંબઈ – બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ બનાવટી ફિલ્મના પોસ્ટરો શેર કરવા માટે એક પ્રોડક્શન કંપની સામે ફરિયાદ નોંધાવી છે. પોસ્ટરમાં બતાવવામાં આવ્યું છે કે શેટ્ટી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. સુનીલ શેટ્ટીએ એક ફિલ્મ પ્રોડક્શન કંપની સામે તેના […]

ડિજીટલ માધ્યમ અને આત્મનિર્ભર ભારતનો સમન્વય ‘ટેલેન્ટ હન્ટ એપ’- અભિનેતા સુનિલ શેટ્ટી બેસ્ટ એપ ઓનલાઇન એજન્સી એવોર્ડથી સમ્માનિત

અભિનેતા સુનિલ શેટ્ટીએ આત્નમનિર્ભર ભારતનું ઉદાહરણ પુરુ પાડ્યું બેસ્ટ એપ ઓનલાઇન એજન્સી એવોર્ડથી સમ્માનિત કરાયા આ અભિનેતા ટેલન્ટ હન્ટ એપને ભારત સરકાર તરફથી સમ્માનિત સવા લાખ લોકોને આ એપના માધ્યમથી નોકરી મળી લાખો લોકો ઘરે રહીને લાઈનમાં ઊભા રહ્યા વગર નોકરી માટે સિલેક્ટ થશે ડિજીટલ માધ્યમ અને આત્મનિર્ભર ભારતનો સમન્વય આ એજન્સી ભારત અને ઓવરસીઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code