વિટામિન ડી માટે કેટલી વાર સૂર્યપ્રકાશ લેવો, કદાચ તમે આ જાણતા નહીં હોય
વિટામિન ડી શરીર માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે તે ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં વિટામીન ડીની કમીને કારણે હાડકાં નબળા પડવા, મૂડ સ્વિંગ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થાય છે. જો શરીરને વિટામિન ડીની પૂરતી માત્રાની જરૂર હોય, તો તમારે તમારી ત્વચાને અઠવાડિયામાં 2-3 વખત 10-15 મિનિટ માટે સૂર્યના સંપર્કમાં લેવી […]