1. Home
  2. Tag "Superstar Rajinikanth"

સુપરસ્ટાર રજનીકાંત સીએમ યોગી આદિત્યનાથ સાથે ‘જેલર’ ફિલ્મ જોશે

લખનઉ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત શુક્રવારે સાંજે લખનઉ પહોંચી ગયા છે. તેઓ શનિવારે એટલે કે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળશે અને સાથે ફિલ્મ ‘જેલર’ જોશે. માનવામાં આવે છે કે આ દરમિયાન બંને વચ્ચે યુપીના ગ્રેટર નોઈડામાં બનવાની ફિલ્મ સિટીને લઈને ચર્ચા થઈ શકે છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રમોશન […]

આજે સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ,જાણો તેના વિશેની જાણી-અજાણી કેટલીક વાતો

ચેન્નાઈ: ન ચાર્મિંગ ફેસ, ન સિક્સ પેક એબ્સ કે ન હેન્ડસમ લૂક, પરંતુ તેમ છતાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર છે.જી હા, રજનીકાંતનો જાદુ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ચાલે છે. રજનીકાંતે એક કરતાં વધુ શાનદાર ફિલ્મો કરી છે,પરંતુ એક્ટિંગમાં આવ્યા ત્યાં સુધીની તેમની સફર પડકારોથી ભરેલી હતી.રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ એક મરાઠી […]

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ   

ફિલ્મ ‘જેલર’નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ રજનીકાંત જોવા મળશે એક્શન અવતારમાં રજનીકાંત જેલ વોર્ડનની ભૂમિકામાં જોવા મળી શકે છે મુંબઈ :રજનીકાંતના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે.સારા સમાચાર એ છે કે,ડિરેક્ટર નેલ્સન દિલીપકુમારની આગામી ફિલ્મમાં રજનીકાંત ખૂબ જ જબરદસ્ત અવતારમાં જોવા મળશે.થોડા મહિના પહેલા ફિલ્મની જાહેરાત કરતું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું,પરંતુ તે સમયે […]

ગુડ ન્યુઝ : સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે સારા સમાચાર અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રૂટીન ચેક અપ માટે હોસ્પિટલમાં કરાયા હતા દાખલ   ચેન્નાઈ : અભિનેતા રજનીકાંતની તબિયત બગડતાં તેમને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ચાહકો ખૂબ જ નારાજ હતા. પરંતુ હવે અભિનેતાના ચાહકો માટે સારા સમાચાર છે. રજનીકાંતને રવિવારે હોસ્પિટલમાંથી રજા […]

67th National Award: રજનીકાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત, મનોજ બાજપેયી બેસ્ટ એક્ટર, જાણો સંપૂર્ણ યાદી

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત રજનીકાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત મનોજ બાજપેયી, ધનુષ અને કંગના રનૌત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની 67મી આવૃત્તિનો સમારંભ યોજાયો હતો. સમારંભ દરમિયાન ફિલ્મ ઉદ્યોગમાં 45 વર્ષ સુધીના પોતાના યોગદાન માટે રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અભિનેત્રી કંગના રનૌત તેમજ […]

સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે

સુપરસ્ટાર રજનીકાંતને મળશે એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત ટ્વિટ કરીને ચાહકોનો માન્યો આભાર ચેન્નાઈ :સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને 25 ઓક્ટોબરે નવી દિલ્હીમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.સમારોહ માટે રવાના થતા પહેલા રજનીકાંતે ચેન્નાઈમાં તેમના ઘરની બહાર મીડિયા સાથે વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને ક્યારેય પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવાની અપેક્ષા નહોતી. આ સાથે તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code