પહેલગામ હુમલો: NIAની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં હાફિઝ સઈદને બનાવાયો આરોપી
નવી દિલ્હી, 6 જુલાઈ 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કેસમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીએ જમ્મુની સ્પેશિયલ એનઆઈએએ કોર્ટમાં દાખલ કરેલી પોતાની પૂરક ચાર્જશીટમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી) ના વડા હાફિઝ સઈદને મુખ્ય આરોપી બનાવ્યો છે. આ તપાસમાં એજન્સીએ હુમલાના ષડયંત્ર અને આતંકી નેટવર્ક સાથે જોડાયેલા […]


