1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટનો આદેશ – કોઈ પણ રાજ્યમાં કોરોનાના દર્દીના ઘરની બહાર નહી લગાવી શકાય પોસ્ટર

આજે સુપ્રીમ કોર્માં કોરોનાની સ્થિતિને લઈને સુવાવણી થઈ કોર્ટએ આપ્યો આદેશ કોઈ પણ રાજ્યમાં  દર્દીઓના ઘરની બહાર  પોસ્ટર લગાવાશે નહી દિલ્હીઃ-કોરોના મહામારી સમગ્ર દેશમાં ચાલી રહી છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ને લઈને એક ખાસ આદેશ રજુ કર્યો છે, સુપ્રીમ કોર્ટએ બુધવારના રોજ કહ્યું હતું કે, કી પણ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોઈ […]

Central Vista પ્રોજેક્ટમાં વૃક્ષો કાપવા, ઇમારત તોડવા પર સુપ્રીમે લગાવી રોક

કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુપ્રીમમાં સુનાવણી સુપ્રીમ કહ્યું – સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટવાળા સ્થળ પર વૃક્ષ કાપવામાં નહીં આવે અન્ય અરજીઓનો નિર્ણય ના આવે ત્યાં સુધી ઇમારત તોડવા પર પણ રોક નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા એટલે કે રાજધાની દિલ્હીમાં નવા સાંસદભવન સાથે જોડાયેલા નિર્માણ સંબંધી એક અરજી […]

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો – CBI તપાસ માટે રાજ્યની પરવાનગી અનિવાર્ય

સુપ્રીમકોર્ટનો મહત્વનો નિર્ણય સીબીઆઈ તપાસ માટે રાજ્યની પરવાનગી જરુરી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અધિકારક્ષેત્રની તપાસના મામલે અનેક પ્રશ્નો વારંવાર ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે એક સવાલ એ પણ હતો કે તપાસ માટે સીબીઆઈને જે તે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવાની જરૂર છે કે નહી. ત્યારે હવે આ બાબતે સુપ્રીમ કોર્ટે એ મોટો નિર્ણય આપ્યો […]

RBIનો તમામ NBFCs અને ધિરાણકારોને આદેશ, વ્યાજમુક્તિની સ્કીમનો 5 નવેમ્બર સુધી અમલ કરો

RBIએ તમામ NBFCs અને ધિરાણકારોને આપ્યો આદેશ 5 નવેમ્બર સુધી વ્યાજમુક્તિની સ્કીમનો કરો અમલ: RBI 5 નવેમ્બર સુધીમાં લોનધારકોના ખાતામાં રકમ જમા કરાવવા આદેશ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ RBIએ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) સહિત તમામ ધિરાણકારોને રૂ.2 કરોડ સુધીની લોન પર છ મહિનાના મોરેટોરિયમ ગાળામાં વ્યાજમુક્તિની સ્કીમનો અમલ 5 નવેમ્બર સુધીમાં નિશ્વિત કરવા […]

નાદારી કેસમાં સ્પેક્ટ્રમને વેચી શકાય છે: સુપ્રીમ કોર્ટ

સ્પેક્ટ્રમ વેચાણના મુદ્દે ટેલિકોમ કંપનીઓને વધુ એક રાહત સ્પેક્ટ્રમને નાદારી કાયદા હેઠળ આવરી શકાય છે: સુપ્રીમ AGR કેસના ચુકાદામાં કોર્ટે આ જણાવ્યું હતું દેશના ટેલિકોમ સેક્ટરમાં તહેલકો મચાવનાર એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ અને સ્પેક્ટ્રમ વેચાણના મુદ્દામાં હવે ટેલિકોમ કંપનીઓને વધુ એક રાહત મળી છે. સ્પેક્ટ્રમને લઇને એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્પેક્ટ્રમને નાદારી કાયદા હેઠળ […]

AGR કેસ: ટેલિકોમ કંપનીઓ પાસેથી રકમની વસૂલાતનો ચુકાદો સુપ્રીમે રાખ્યો અનામત

ટેલિકોમ કંપનીઓ પાસેથી AGR પેટે બાકી નીકળતી રકમની વસૂલાતનો મામલો સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ પાસેથી AGRની વસૂલાત અંગેનો ચૂકાદો રાખ્યો અનામત ભારતી એરટેલ, વોડાફોન આઇડિયાએ AGR ચૂકવણીમાં રાહત માટે SCમાં કરી હતી અપીલ સુપ્રીમ કોર્ટમાં આજે ટેલિકોમ કંપનીઓ પાસેથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ પેટે બાકી નીકળતી રકમની વસૂલાત અંગેના કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જો કે […]

સુપ્રીમ કોર્ટે મુંબઈમાં વૃક્ષો કાપવા પર લગાવી રોક, ખંડપીઠે કહ્યું- મામલામાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ પાર્ટી બનાવો

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આગામી સુનાવણી (21 ઓક્ટોબર) સુધી યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ કર્યો સ્ટૂડન્ટ્સના એક ડેલિગેશને સીજેઆઈ રંજન ગોગોઈ સાથે મુલાકાત કરી, વૃક્ષોને કાપવા પર રોકની માગણી કરી કિરીટ સોમૈયાએ કહ્યુ- ફડણવિસની જનરલ ડાયર સાથે સરખામણી અયોગ્ય, તે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષોને કાપવા પર સોમવારે તાત્કાલિક અસરથી […]

‘આરે’ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મુંબઈ મેટ્રોનો દાવો- અમે વાવ્યા છે 24 હજાર વૃક્ષો

મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના મામલે બબાલ સુપ્રીમ કોર્ટમાં આઝે આ મામલા પર છે સુનાવણી મુંબઈ મેટ્રોનો દાવો- અત્યાર સુધી લગાવ્યા 24 હજાર વૃક્ષો સુપ્રીમ કોર્ટમાં સોમવારે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના મામલા પર સુનાવણી થવાની છે. અહીં મુંબઈ મેટ્રોના એક પ્રોજેક્ટ માટે લગભગ 2500 વૃક્ષો કાપવાની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેનો પુરજોર વિરોધ […]

સુપ્રીમ કોર્ટે ‘તાંત્રિક’ દંપત્તિને આપી ફાંસીની સજા, પાડોશી બાળકની આપી હતી બલિ

દંપત્તિનો હતો તાંત્રિક ક્રીયામાં વિશ્વાસ હત્યા કરીને ઘરમાં દફનાવી હતી લાશ સુપ્રીમ કોર્ટે બે વર્ષના બાળકની હત્યાના મામલામાં દોષિત દંપત્તિને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપી તાંત્રિક દંપત્તિએ બલિ ચઢાવવા માટે બાળકોની હત્યા કરી દીધી હતી. કિરણબાઈ અને તેના પતિ ઈશ્વરીલાલ યાદવની વિરુદ્ધ આરોપ હતો કે તે બંને તંત્રવાદમાં વિશ્વાસ કરતા હતા. કિરણબાઈ સિદ્ધિ પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code