અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર નવીન ઝાએ 2019 માં રાહુલ ગાંધી વિરુદ્ધ શાહ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો હતો. કેસની […]