અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ આસપાસ હાઈરાઈઝ બિલ્ડિંગનો એરોનોટિકલ સર્વે થશે
અમદાવાદ, 1 મે 2026: Aeronautical survey of high-rise buildings around Ahmedabad Sardar Patel Airport શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ હાઈરાઈઝ બિલ્ડિંગોનો એરોનોટિકલ સર્વે કરવાનો નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સત્તાધિકારીઓ દ્વારા વિવિધ ઇમારતોનો એરોનોટિકલ સર્વે કરાશે. ગુજરાત હાઈકોર્ટેનો આદેશ 6 ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલી માગના જવાબમાં આપવામાં આવ્યો […]


