ઉનાળામાં દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી આરોગ્યને થાય છે અનેક ગણો ફાયદો
આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણા શરીરની સંભાળ રાખવાનું ભૂલી જઈએ છીએ. તણાવ, થાક, શરીરમાં દુખાવો, શરીરમાં ઉર્જાનો અભાવ એ લોકો માટે સામાન્ય બાબતો બની ગઈ છે. જો સ્વાસ્થ્ય સારું હોય તો બધું સારું છે, પરંતુ આપણે બીજી બાબતોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે આપણા સ્વાસ્થ્યને અવગણીએ છીએ અને પછી જ્યારે આપણે કોઈ […]