1. Home
  2. Tag "Swine fever"

આફ્રીકન સ્વાઈન ફિવરે દેશમાં આપી દસ્તક – કેરળમાં બે કેસ મળી આવતા 300 સુવરને મારવાના અપાયા આદેશ

આફ્રીન સ્વાઈન ફિવરે દેશમાં આપી દસ્તક કેરળમાં મળી આવ્યો કેસ 300 જેટલા સુવરોને મારવાનો અપાયો આદેશ દિલ્હીઃ- એક બાજૂ બદેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે તો બીજી તરફ આજે મંરિપોસ્કનો ત્રીજો કેસ નોંધાયો છે તો વળી ત્રીજી તરફ હવે દેશમાં આફ્રીકન સ્વાઈન ફીવરે પણ દસ્તક આપી છે જેને લઈને કેરળનું તંત્ર એલર્ટ બન્યું છે. પ્રાપ્ત […]

કોરોના બાદ હવે ચીનમાં ફેલાયો નવો સ્વાઇન ફિવર, 1000થી વધારે સુઅર સંક્રમિત

કોરોના વાયરસ બાદ હવે ચીનમાં વધુ એક નવી બીમારી ફેલાઇ હવે ચીનમાં ફેલાઇ રહ્યો છે સ્વાઇન ફિવર આ ફિવરથી ચીનમાં 1000થી વધારે સુઅર સંક્રમિત બીજિંગ: વર્ષ 2020માં કોરોના વાયરસ અને પછી કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો ટળ્યો નથી ત્યાં ચીનમાં એક નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીનું નામ સ્વાઇન ફિવર બતાવવામાં આવી રહ્યું છે. સ્વાઇન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code