1. Home
  2. Tag "T20 world cup"

આશિષ નેહરાની મોટી ભવિષ્યવાણી,26 વર્ષના આ ખેલાડીને બતાવ્યો 2024 T20 વર્લ્ડ કપ રમવાનો મોટો દાવેદાર

મુંબઈ: T20 વર્લ્ડ કપના રૂપમાં આગામી ICC ટૂર્નામેન્ટ જૂન 2024માં રમાશે. આ વખતે T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 મેચની T20 સીરીઝ સાથે ટીમ ઈન્ડિયાએ પણ આ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ T20 વર્લ્ડ કપ 2024ને લઈને મોટું નિવેદન […]

ટી-20  વર્લ્ડ કપ માટે BCCI  દ્રારા ભારતીય મહિલા ટીમની જાહેરાત કરાઈ

ટી 20 વર્લ્ડ કપ માટે મહિલા ટીમની જાહેરાત 15 ખેલાડિઓને મળ્યું સ્થાન દિલ્હીઃ- ભારતમાં ક્રિકેટને લઈને દર્શકો ખૂબ ઉત્સક રહેતા હોય છે ત્યારે હવે મહિલા ક્રિકેટને લઈને પણ એક સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ બુધવારને 28 ડિસેમ્બર) મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી વર્લ્ડ કપની સાથે […]

T20 World Cup:ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત શર્મા થયા ઈજાગ્રસ્ત

મુંબઈ:ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.આ મહત્વપૂર્ણ મેચ પહેલા મંગળવારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માના જમણા હાથમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે, તેની માહિતી હજુ સામે આવી નથી.તેમજ તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ […]

T20 World Cup: આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે ભારત

મુંબઈ : ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધી બે મેચ જીતી ગયું છે અને હવે જો આજે ત્રીજી મેચ જીતી જાય તો લગભગ ભારત સેમિફાઈનલમાં ક્વોલિફાઈ થઈ જશે, આજે એટલે કે રવિવારે T20 World Cupના ગ્રૂપ-2માં ત્રણ મહત્વની મેચ રમાશે. એમાથી બે મેચો તો પર્થમાં જ યોજાશે. પર્થમાં દિવસની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડસ વચ્ચે […]

T20 વર્લ્ડ કપને લઈને ICCનો મોટો નિર્ણય,હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચ

મુંબઈ:T20 વર્લ્ડ કપ 2022ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાહેરાત કરી છે કે,જે ખેલાડીઓ કોવિડ-19 માટે પોઝિટિવ આવશે તેમને પણ T20 વર્લ્ડ કપની મેચોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.વર્તમાન T20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે.ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહેલી આ સ્પર્ધાની ફાઈનલ 13 નવેમ્બરે […]

ભારતીય ટીમને મોટો ઝટકો,જસપ્રીત બુમરાહ ICC T20 World Cup 2022માંથી બહાર 

મુંબઈ:બે અઠવાડિયા પછી યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ સતત પીઠની ઈજા સાથે ઝઝૂમી રહ્યો છે. હાલમાં જ જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ રમી હતી. બુમરાહે આ સિરીઝમાં બે મેચ રમી હતી.આ પછી તે ઈજાના […]

જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર,ટીમ ઈન્ડિયાના મિશનને મોટો ફટકો  

મુંબઈ :ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.ટીમ ઈન્ડિયાનો મેન બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. સમાચાર એજન્સીએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.BCCIનું સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ પુનરાગમન કર્યું હતું,તે પહેલા તે […]

બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ કરી

ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ ટી 20 વર્લ્ડકપની નવી જર્સી લોંચ   દિલ્હીઃ- દેશભરના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી ટી 20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાની છે.ત્યારે આ મેચનો ઉત્સાહ કઈક વધુ જોઈ શકાય છે,ત્યારે હવે  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ […]

શાહિદ આફ્રિદીએ કરી ભવિષ્યવાણી,T20 વર્લ્ડ કપની ફાઈનલ આ બંને ટીમો વચ્ચે થશે 

શાહિદ આફ્રિદીએ કરી ભવિષ્યવાણી T20 વર્લ્ડ કપની ફાઈનલ આ બંને ટીમો વચ્ચે થશે ટી20 વર્લ્ડ કપ 2022ના ફાઇનલિસ્ટની પણ જાહેરાત કરી  મુંબઈ:થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે T20 વર્લ્ડ કપ 2022ના ફાઇનલિસ્ટ વિશે પોતાની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્ષના T20 વર્લ્ડ કપમાં હશે અને ફાઇનલમાં […]

ટી-20 વર્લ્ડકપઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ક્રિકેટના મેદાનમાં જોવા મળશે ખરાખરીનો જંગ

દિલ્હીઃ દુબઈમાં ટી-20 વર્લ્ડકપ હાલ રમી રહ્યો છે. આવતીકાલે ટીમ ઈન્ડિયા કટ્ટર હરિફ પાકિસ્તાન સાથે પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરીને ટી-20 વર્લ્ડકપના સફરની શરૂઆત કરશે. બીજી તરફ ભારત અને પાકિસ્તનના ક્રિકેટ પ્રેમીઓ પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ટી-20 અને વન-ડે વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાન ભારત સામે જીતી શક્યું નથી. આવતીકાલે જોવાનું રહેશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code