શાહિદ આફ્રિદીએ કરી ભવિષ્યવાણી,T20 વર્લ્ડ કપની ફાઈનલ આ બંને ટીમો વચ્ચે થશે
શાહિદ આફ્રિદીએ કરી ભવિષ્યવાણી T20 વર્લ્ડ કપની ફાઈનલ આ બંને ટીમો વચ્ચે થશે ટી20 વર્લ્ડ કપ 2022ના ફાઇનલિસ્ટની પણ જાહેરાત કરી મુંબઈ:થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે T20 વર્લ્ડ કપ 2022ના ફાઇનલિસ્ટ વિશે પોતાની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્ષના T20 વર્લ્ડ કપમાં હશે અને ફાઇનલમાં […]


