1. Home
  2. Tag "Talati Recruitment"

તલાટીની ભરતી માટે 12 પાસ નહીં, સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ જ હવે અરજી કરી શકશે

અમદાવાદઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા  તલાટી કમ મંત્રીની ભરતીમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં વધારો કર્યો છે. તલાટીની ભરતીમાં અત્યાર સુધી ધોરણ 12 પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકતા હતા હવે તલાટીની ભરતીમાં સ્નાતક યાને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જ અરજી કરી શકશે. એટલે કે તલાટીની પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની લાયકાત હોવી જરૂરી છે. […]

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક અને તલાટીની ભરતી માટે પરીક્ષા એપ્રિલમાં યોજાય તેવી શક્યતા

ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા બાબતે કેટલીક દ્વિધા પ્રવર્તી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે  ટ્વીટ કરીને સ્પષ્ટતા જણાવ્યું હતું કે,  પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીના લેખિત પરીક્ષા આગામી તા. 23મી એપ્રિલના રોજ લેવા માગે છે. ત્યારે પુરતા પરીક્ષા […]

રાજ્યમાં તલાટીઓની ભરતી માટે પરીક્ષા લેવાતી નથી, ઉમેદવારો રાહ જોઈને થાકી ગયા

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની વણઝાર છે. ત્યારે સરકાર દ્વારા પણ ભરતી પ્રકિયામાં ખૂબજ વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પંચાયત વિભાગમાં તલાટી કમ મંત્રીની ઘણી જગ્યાઓ ખાલી પડી છે અને તેને લઈને ભરતી બહાર પાડવામાં આવી હતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code