1. Home
  2. Tag "taliban"

અફઘાનિસ્તાને છોડતા વખતે અમેરિકાએ તાલિબાનીઓ આપ્યો મોટો ઝટકો- સેંકડો હથિયાર અને વિમાનો કર્યા અસક્ષમ

તાલિબાનીઓના હથિયારનો અમેરિકાએ કર્યો નાશ અફઘાન છોડતા છોડતા તાલિબાનને આપ્યું મોટૂ દુઃખ   દિલ્હીઃ તાલિબાનીઓ એ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ 20 વર્ષથી અફઘાનમાં સ્થિતિ અમેરિકી સૈન્યને અમેરિકા દ્વારા ખેસડવામાં આવી ચૂક્યા છે, સંપૂર્ણ પણ અમેરિકાએ પોતાના સેનિકોની વાપસી કરી લીઘી છે. ત્યારે અમેરિકાના સેનિકો તાલિબાનની સમયમર્યાદા જ પહેલા અફઘાનિસ્તાનમાંથી ખસી ગયા છે. છેલ્લું અમેરિકી […]

અમેરિકી સેનાએ સંપૂર્ણ રીતે અફઘાનિસ્તાનને કહ્યું અલવિદાઃકાબુલમાં આતંકીઓએ પોતાની જીતનું જશ્ન મનાવ્યું

અમેરિકી સેનાથી અફઘાનિસ્તાનથી વાપસી સંપૂર્ણ પણે અમેરિકા સેનાએ અફઘાન છોડી દીધું દિલ્હીઃ- સમગ્ર વિશ્વા તાલિબાનની હરકતને લઈને ચિંતિત જોવા મળે છે, અફઘાનિલસ્તાનને પોતાની બાનમાં લઈને જેમ ફાવે તેમ પોતાની હુકુમત ચલાવતા તાલિબાનને વધુ એક જીત મળી છે, અફઘાનિસ્તાનમાં છેલ્લા  20 વર્ષછી અમેરિકી સેના કાર્યરત હતી જેણે હવે સંપૂર્ણ પણે આ દેશ છોડી દીધો છે. મળતી […]

કાબૂલ એરપોર્ટ્સના 3 ગેટ્સ હવે તાલિબાનના નિયંત્રણ હેઠળ, સતત વધતો ખોફ

કાબૂલ એરપોર્ટના ત્રણ ગેટ્સ પર હવે તાલિબાનનો કબજો હવે અમેરિકી સૈનિકોનું એરપોર્ટના એક નાના ભાગ પર જ નિયંત્રણ છે તાલિબાનનો ખોફ સતત વધી રહ્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ એરસ્ટ્રાઇકથી આપ્યો હોય પરંતુ તાલિબાનનો ખોફ હજુ પણ સતત વધી રહ્યો છે. હવે પ્રાપ્ત થઇ રહેલા સમાચાર […]

તાલિબાનીઓનો નવો ફતવોઃ યુવક-યુવતીઓને એક સાથે ભણવાની નહી મળે મંજૂરી

યુવક-યુવતીઓને સાથે ભણવાની મંજૂરી નહીઃ તાલિબાન તાલિબાનીઓનો નવો ફતવો દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ પોતાનું રાજ જમાવ્યું ચે તેમના રાજમાં અનેક લોકો પર માત્ર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે સાથે જ અવનવા ફતાવો કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મહિલાઓના અધિકારોનું સન્માન કરવાનો દાવો કરી રહેલા તાલિબાનનો ચહેરો ફરી દુનિયાની સામે બેનકાબ થયો છે. વાત જાણે […]

તાલિબાને અસલી ચહેરો દેખાડ્યો, હવે પંજશીરમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવ્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાન દેખાડી રહ્યું છે અસલી રંગ હવે પંજશીરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મૂક્યો પંજશીર એકમાત્ર પ્રાંત છે જ્યાં હજુ તાલિબાને કબ્જો નથી કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે પોતાનો અસલી ચહેરો દેખાડી રહ્યું છે અને અસલી રંગ દેખાડી રહ્યું છે. તાલિબાન હકૂમત હેઠળ ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર અને દમન વધી રહ્યું […]

અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની પરત ફરી શકે, તાલિબાન સરકારમાં જોડાય તેવી સંભાવના

અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન પાછા ફરી શકે તેઓ પાછા ફરીને તાલિબાનની નવી સરકારમાં જોડાઇ તેવી પણ સંભાવના સૂત્રો આ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાને જ્યારે અફઘાનિસ્તાનના બાનમા લીધુ ત્યારે દેશ છોડીને ભાગી ચૂકેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની હવે પાછા અફઘાનિસ્તાન ફરશે તેવા અહેવાલો વહેતા થયા છે. સૂત્રો અનુસાર, અશરફ […]

UNSCએ વલણ બદલ્યું, આતંકવાદને લગતા નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું

તાલિબાન પ્રત્યે UNSCએ પોતાનું વલણ બદલ્યું હવે પોતાના નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર નહીં કરી શકાય : UNSC નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યાના બે સપ્તાહ પણ નથી થયા પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાનને લઇને પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પહેલા જ સંકેત આપ્યા હતા કે, હવે તાલિબાનનો […]

અફઘાનિસ્તાનમાં બેંકોમાં રોકડ ખૂટી પડી, ATM બહાર લાંબી કતારો

અફઘાનિસ્તાનમાં નાગરિકોની હાલત કફોડી મોટા ભાગના શહેરોમાં બેંકોમાં રોકડ ખૂટી પડી ATM બહાર પણ લાંબી કતારો લાગી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકાર બનાવવા જઇ રહી છે પરંતુ બીજી તરફ પોતાના જ લોકોને ભૂખ્યા રાખી રહ્યું છે. હકીકતમાં, કાબૂલ સહિત અફઘાનિસ્તાનના ઘણાં મોટા શહેરોમાં બેંકોમાંથી રોકડ લગભગ ખતમ થઇ ગઇ છે. લોકોને જીવનનિર્વાહ માટે ઉધારીનો […]

તાલિબાન પાસેથી તાલીમ લીધા બાદ આતંકીઓના PoKમાં ધામા

તાલિબાને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને આપી ટ્રેનિંગ પ્રશિક્ષણ પામેલા આતંકીઓએ PoKમાં નાખ્યા ધામા 38 આતંકીઓએ PoKમાં નાખ્યા ધામા નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ જમ્મૂ કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને જોખમ વધ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 38 આતંકીઓએ તાલિબાની આતંકીઓ પાસેથી તાલીમ મેળવી છે. અત્યાધુનિક હથિયારો પર પકડ ધરાવતા તેમજ આઇટીમાં પ્રશિક્ષિત આ આતંકીઓ […]

પાકિસ્તાનની નાપાક હરકતઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા અઝહરે તાલિબાની નેતા બરાદર સાથે મુલાકાત કરી કાશ્મીર મામલે મદદ માંગી

પાકિસ્તાન રચી રહ્યું છે નાપાક કાવતરું જૈશ સરગના મસૂદ અઝહરે તાલિબાની નેતા બરાદર સાથે કરી મુલાકાત  અઝહરે તાલિબાનીઓ પાસે કાશ્મીર માટે મદદ માંગી દિલ્હીઃ તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવીને તેઓ આતંકને અંજામ આપી રહ્યા છે.આ સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીમાં કબજાના સપના જોવાનું ફીરીથી શરૂ કર્યું છે. આ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code