1. Home
  2. Tag "taliban"

અફ્ઘાનિસ્તાનમાં ફરીવાર થયો બ્લાસ્ટ,6 લોકોના મોત થયા હોવાની ખબર: રિપોર્ટ

અફ્ઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો  આતંકવાદીએ કર્યો બ્લાસ્ટ 6 લોકોના મોત થયા હોવાની સંભાવના દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનને સત્તાને હાથમાં લીધી છે ત્યારથી લઈને અફ્ઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે. સતત બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બનતી રહે છે એવામાં વધુ એક ધટના બની છે જેમાં 6 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તાલિબાન દ્વારા આ […]

અફ્ઘાનિસ્તાનમાં રહેલા અમેરિકાના હથિયાર પર પાકિસ્તાનની નજર,તાલિબાન સાથે કરશે વેપાર: રિપોર્ટ

અફ્ઘાનિસ્તાનમાં છે અમેરિકાના હથિયાર પાકિસ્તાનની નજર અમેરિકાના હથિયાર પર તાલિબાન સાથે કરશે હથિયારની ડીલ દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાંથી જે રીતે અમેરિકાનું સૈન્ય પરત ફર્યું અને જેટલા સમયમાં પરત ફર્યું, તેને જોતા લાગતું જ હતું  કે અમેરિકા પોતાના તમામ હથિયારને અમેરિકા પરત લઈ જઈ શકશે નહી. આ કારણોસર અમેરિકાએ પોતાના કેટલાક હથિયારને અફ્ઘાનિસ્તાનમાં મુકીને જ જવુ પડ્યું હતું. આ […]

3 મહિનામાં 600 ISIS આતંકીઓની ધરપકડનો તાલિબાનનો દાવો

તાલિબાનનો દાવો ત્રણ મહિનામાં 600 IS આતંકીઓની ધરપકડ કરી હવે ISથી ખતરો નથી: તાલિબાન નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારથી ત્યાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે અણબનાવ વધી ગયો છે અને આ બંને વચ્ચે વારંવાર તકરારની ઘટનાઓ બની રહી છે. આ વચ્ચે તાલિબાન સરકારે એવો દાવો કર્યો છે કે તેઓએ છેલ્લા […]

તાલિબાનની દહેશતથી અફઘાનીઓની હિજરત, 3,00,000 લોકો ઇરાન પહોંચ્યા

અફઘાનિસ્તાનમાં હજારો શરણાર્થીઓની ઇરાન તરફ હિજરત 3,00,000 લોકો અફઘાનિસ્તાનથી ઇરાન પહોંચ્યા તેનાથી યુરોપ પણ પ્રભાવિત થવાની સંભાવના નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સ્થિતિ દિવસે દિવસે વધુ ભયજનક બની રહી છે. તાલિબાનીઓ સામાન્ય પ્રજા પર જોહુકમી, અત્યાચાર, દમન અને શોષણ કરી રહ્યાં છે ત્યારે તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો ઇરાન તરફ હિજરત […]

ISના 55 જેટલા આતંકીઓએ કર્યું આત્મસમર્પણ, તાલિબાને કર્યો દાવો

ISના 55 આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હથિયારો મૂકવાની ફરજ પડી તાલિબાને આ દાવો કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં IS સાથે જોડાયેલા કુલ 55 આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનો દાવો તાલિબાને કર્યો છે. તાલિબાનના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરના એક સત્તાવાર નિવેદન પ્રમાણે IS આતંકી જૂથ સાથે જોડાયેલા 55 લડવૈયાઓએ તેમની બંદૂતો ત્યાં રાખી હતી. અગાઉ આ જ પ્રાંતમાં […]

તાલિબાનીઓનો મનસ્વી નિર્ણય, હવે વિદેશી ચલણના ઉપયોગ પર પાબંધી લગાવી, ઉલ્લંઘન કરનારાઓને સજા થશે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ બાદ હવે તાલિબાનીઓ અફઘાનના નાગિરકો પર એક પછી એક પાબંધીઓ લગાવી રહ્યા છે અને તેઓ પર દમન કરી રહ્યાં છે. હવે તાલિબાનની નવી સરકારે અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. જે લોકો આ આદેશનું ઉલ્લંઘન કરતા જણાશે તેની વિરુદ્વ કાર્યવાહી કરવાની પણ તાલિબાને ચિમકી ઉચ્ચારી છે. […]

તાલિબાનને મોટો ઝટકો, ISના હુમલામાં તાલિબાનનો ખૂંખાર કમાન્ડર હમદૂલ્લા ઠાર

તાલિબાનને મોટો ઝટકો ISના હુમલામાં તાલિબાનનો કમાન્ડર હમદૂલ્લા ઠાર ISના આતંકીઓ સાથેની લડાઇમાં માર્યો ગયો નવી દિલ્હી: જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ત્યાં તાલિબાન અને આઇએસ વચ્ચે તકરાર જોવા મળી રહી છે. હવે ISએ પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. કાબુલમાં IS દ્વારા થયેલા હુમલામાં તાલિબાન કમાન્ડર […]

તાલિબાનને સીએમ યોગીની ખુલ્લી ચેતવણી, જો ભારત તરફ વધ્યું તો એરસ્ટ્રાઇક નશ્વિત છે

તાલિબાનને યુપીની સીએમ યોગીની ચેતવણી જો તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઇક સુનિશ્વિત છે આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ શક્તિશાળી બન્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા ખોફ અને દહેશત વચ્ચે હવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ તાલિબાનને લઇને નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી થવા જઇ […]

તાલિબાનીઓની ક્રૂરતા: લગ્નમાં ગીત વગાડ્યા તો 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આતંકનો વધુ એક કિસ્સો લગ્નમાં ગીત વગાડવા બદલ 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ ટ્વિટથી માહિતી આપી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન શાસન લાગૂ થયું છે ત્યારથી ત્યાં તાલિબાન લોકો પર ક્રૂરતા કરી રહ્યું છે અને દમન કરી રહ્યું છે. તાલિબાને ત્યાં કટ્ટરપંથી નિયમ લાગૂ કરી દીધા છે. ત્યાં ગીત […]

તાલિબાને અમેરિકાને આપી ચેતવણી -જો માન્યતા નહી મળે તો પરિણામ વિશ્વ એ ભોગવવું પડશે

તાલિબાને અમેરિકા સામે ચીમકી ઉચ્ચારી જો માન્યતા નહી મળે તો દુનિયાએ ભોગવવું પડશે પરિણામ   દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી તાલિબાનીઓ એ અફઘાનમાં પોતાની હુકુમત જમાવી છે, ત્યારથી સમગ્ર વિશ્વભરમાં તાલિબાનીઓની અવગણના થી રહી છે,કાબુલ પર કબજો થયાને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વિશ્વના કોઈ  પણ દેશે અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને માન્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code