1. Home
  2. Tag "taliban"

અફ્ઘાનિસ્તાનમાં હવે તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ

અફ્ઘાનિસ્તાનની સ્થિતિ નાજૂક તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ અફ્ઘાનિસ્તાનમાં તકલીફ ઉભીને ઉભી દિલ્હી :જે રીતે તાલિબાન દ્વારા અફ્ઘાનિસ્તાનમાં સત્તા છીનવીને પોતાનું રાજ કાયમ કરવામાં આવ્યું તેને જોતા ઘણા જાણકારોએ પહેલાથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે,તાલિબાનના રાજ હેઠળ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જ છે, અને જે રીતે હવે ત્યાં સ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા […]

ભારતમાં તાલિમ મેળવીને અફઘાનિસ્તાન પરત ફરશે 150 સૈન્યકર્મીઓ,તાલિબાનની સત્તામાં કરવું પડશે કામ, જાણો શું છે મામલો

ભારતથી તાલિમ લઈને અફઘાન પરત ફરશે 150 સેન્યકર્મી તાલિબાની રાજમાં હવે કરવું પડશે કામ તાલિબાનના હુમલા પહેલા તાલિમ માટે આવ્યા હતા ભારત   દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું રાજ ચાલી રહ્યું છે,ત્યારે હવે અફઘાનિસ્તાનના લગભગ 150 સૈન્ય અધિકારીઓ અને સૈનિકો, જેઓ ભારતીય સૈન્ય અકાદમીઓ અને સંસ્થાઓમાં તાલીમ લઈ રહ્યા છે, તેઓ ટૂંક સમયમાં તેમના દેશમાં પરત […]

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 17 ના મોત

તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે અથડામણ અથડામણમાં 17 લોકોના નિપજ્યા મોત મૃતકોમાં 7 બાળકો અને ૩ મહિલાઓ પણ સામેલ દિલ્હી:અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલ અથડામણમાં 17 લોકોના મોત થયા છે.જેમાં સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષો સહિત 17 લોકોના મૃતદેહોને આજે હેરાત પ્રાંતની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]

રશિયાએ તાલિબાનને લઇને આપ્યું આ નિવેદન, ભારત થયું નારાજ

અફઘાનિસ્તાનને લઇને રશિયાના નિવેદનથી ભારત નારાજ અફઘાનિસ્તાનમાં તાલિબાનું રાજ છે તે સત્ય સ્વીકારવું પડશે: રશિયા આ એક વાસ્તવિકતા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને લઇને રશિયાએ એવું નિવેદન આપ્યું છે જેને કારણે ભારતનું ટેન્શન વધ્યું છે. આ નિવેદનને લઇને ભારત ચિંતિત છે. અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા પર ભારતને સામેલ કરવા માટે રશિયાને કહેવાયું હતું પરંતુ રશિયાએ તેની અવગણના […]

અફઘાન મામલે દિલ્હીમાં આવતા મહિને મહત્વની બેઠક કરશે ભારત – પાકિસ્તાન NSAને પણ આપ્યું આમંત્રણ

ભારત અફઘાન મામલે મહત્વની બેઠક કરશે નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે યોજાશે બેઠક   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી વિશ્વભરમાં તાલિબાનીઓ ચર્ચાનો વિષય બન્યા ચે, અફઘાનિસ્તાર પર કરેલા હુમલાઓ બાદ સતત વૈશ્વિક સ્તરે તેની નિંદા થી રહી છે ત્યારે કાબુલ પર તાલિબાનના કબજાના બે મહિના બાદ ભારત અફઘાનિસ્તાનના ભવિષ્ય પર પ્રાદેશિક શક્તિઓને જોડવાની યોજના બનાવી રહ્યું  છે. […]

અફઘાનિસ્તાનમાં પણ હરે રામ, હરે કૃષ્ણાની ગૂંજ, હિંદુઓએ નવરાત્રિની કરી ઉજવણી

તાલિબાન શાસનમાં પણ હરે રામ, હરે કૃષ્ણાની ગૂંજ હિંદુઓએ મંદિરમાં નવરાત્રીની ઉજવણી કરી કિર્તન અને જાગરણની સાથોસાથ ભંડારાનું પણ આયોજન નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનની દહેશત અને ડર છે જો કે આ વચ્ચે હિંમત અને સાહસ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હિંદુ સમુદાયના લોકોએ નવરાત્રિના પાવન પર્વ પર કિર્તન અને જગરાતા કર્યા હતા. […]

પાક.ની નાપાક ચાલ, કાશ્મીરમાં તાલીબાનીઓને મોકલી આતંક ફેલાવવાનું કાવતરું

કાશ્મીરમાં તાલિબાની આતંકીઓને મોકલવાની ફિરાકમાં પાકિસ્તાન PoKમાં 3000 અફઘાન સીમકાર્ડ એક્ટિવ હવે અહીંયા આતંકીઓ અફઘાનિસ્તાનના સીમકાર્ડ ઉપયોગમાં લઇ રહ્યાં છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબ્જો જમાવીને તાલિબાનીઓ ત્યાં દહેશત અને ડર ફેલાવી રહ્યા છે અને નાગરિકો પર અત્યાચાર કરી રહ્યા છે અને હવે તેઓ પાકિસ્તાનના ઇશારે કાશ્મીરમાં આતંક ફેલાવવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, […]

હવે પાકિસ્તાનમાં પણ શરિયા અનુસાર શિક્ષણ પદ્વતિને લાગૂ કરવામાં આવશે

પાકિસ્તાન પણ હવે તાલિબાનના માર્ગે પાક.માં શરિયા મુજબ શિક્ષણ પદ્વતિ લાગુ કરાશે આ માટે રહમતુલ લીલ આલમીન સંસ્થાની સ્થાપના કરાઇ નવી દિલ્હી: પાકિસ્તાન હંમેશા તાલિબાનને મદદ કરતું આવ્યું છે. અફઘાનિસ્તાનના પહેલાના નેતાઓએ પણ આવો જ આરોપ લગાવ્યો હતો. હવે આ વાત સાચી સાબિત થઇ રહી છે. તાલિબાનની જેમ હવે પાકિસ્તાન પણ શરિયા પ્રમાણે શિક્ષણ પદ્વતિ […]

પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન સાથે કરી વાત, અફ્ઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે કરી ચર્ચા

પીએમ મોદી અને બોરિસ જોનસનને  કરી વાત અફ્ઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે ચર્ચા અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ કરી વાત દિલ્હી:ભારતના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાને ફોન પર અફઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે ચર્ચા કરી, જાણકારી અનુસાર બંને વિશ્વનેતાઓએ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને દેશોના વડાઓ તાલિબાન પ્રત્યે સંકલિત આંતરરાષ્ટ્રીય અભિગમની જરૂરિયાત પર સંમત થયા. મહત્વની […]

અફઘાનમાંથી અમેરિકી સેના પરત આવ્યા બાદ પ્રથમ વખત અમેરિકા તાલિબાન સાથે  કરશે વાતચીત

અમેરિકા કરશે તાલિબાન સાથએ પ્રથન વખત વાતચીત અફઘાનથી અમેરિકી સેન્ય પાછા આવ્યા બાદ આ પ્રથમ વાતચીચ અમેરિકા તાલિબાન વચ્ચે પ્રથમ વખત થશે વાતચીત સેનાની વાપસી બાદ અમેરિકાએ તાલિબાન સાથે બેઠક કરવાની જાહેરાત કરી દિલ્હીઃ- અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પાછી ખેંચ્યા બાદ પ્રથમ વખત તાલિબાન સાથે બેઠક કરવાની જાહેરાત કરી છે. આ બાબતે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code