VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર
અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Jan Aakrosh Yatra ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો આજે બીજી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થયો હતો. ત્રીજા ચરણની આ યાત્રામાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને ગામોને આવરી લેવામાં આવશે. જન આક્રોશ યાત્રા દરમિયાન કપરાડા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા […]


