1. Home
  2. Tag "Taste"

શું તમે પણ દરરોજ જરૂરિયાત કરતા વધુ મીઠું ખાવ છો? આનાથી થતા ગેરફાયદા જાણો

ભોજનના સ્વાદમાં મીઠુ વધારો કરે છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ વધુ પડતું મીઠું ખાય છે. કેટલાક લોકો એવા હોય છે જે ખાવાનું ચાખતા પહેલા મીઠું ઉમેરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું મીઠું ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. ખોરાક અને સ્વાસ્થ્ય માટે મીઠું ખૂબ જ જરૂરી છે. પરંતુ […]

માત્ર સ્વાદ જ નહીં પણ ઉનાળામાં તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે ડુંગળી

ભારતીય રસોઈમાં ડુંગળી વગર ભોજન પૂરું થતું નથી, મોટાભાગના સ્પાઈસી ફુડમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ તમે જાણો છો કે આ ડુંગળી ઉનાળામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ઉનાળામાં ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે અને કેટલાક ગેરફાયદા પણ છે. ઉનાળામાં ડુંગળી ખાવાના ઘણા ફાયદા હોય છે. આ શરીરને ઠંડક પહોંચાડે છે, પાચન સુધારે છે અને […]

ઘરે જ બનાવી શકો છો મુલ્તાની ફુદીના લસ્સી, તમે સ્વાદ ભૂલી નહીં શકો

ઉનાળો બહું જલ્દી આવવાનો છે. આ મૌસમમાં ઠંડા પીણાની ડિમાંડ ખૂબ વધી જશે. ઘણા લોકો આર્ટિફિશિયલ ડ્રિંકને પસંદ કરે છે. તો ઘણા લોકો હજી પણ નેચરલ વસ્તુઓને મહત્વ આપે છે. છાસ, ઠંડાઈ અને લસ્સી જેવા ડ્રિંક્સ તેનું સારૂ ઉદાહરણ છે. જો તમે પણ લસ્સીના શોખીન છો અને ક્લાસિક રીતે બનાવી ને કંટાળી ગયા છો તો […]

ડિનર પર આવેલા મહેમાનો માટે બનાવો લસણની કઢી,નહીં ભૂલી શકે સ્વાદ

જો ઘરમાં મહેમાન આવી જાય, તો મહિલાઓ સૌથી પહેલા ડીનર માટે પરેશાન થાય છે. એવી કઈ વસ્તુ બનાવી જેનાથી ઘરમાં આવતા મહેમાનો સ્વાદથી ખાઈ શકે.આવી સ્થિતિમાં, જો તમે પણ મહેમાનો માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો તમે લસણની કઢી બનાવી શકો છો.ઘણા લોકો લસણને ખૂબ જ સ્વાદ સાથે ખાય છે.આવી સ્થિતિમાં તમે મહેમાનો […]

શું તમે જાણો છો? કે કેરીના સ્વાદને ઓળખવા માટેની પણ ટ્રીક છે,આ રહી તે વિશે માહિતી

આપણા દેશમાં દરેક લોકો કોઈને કોઈ વાતમાં તો માસ્ટર હોય જ. દરેક વ્યક્તિએ એવું ઘણી વાર જોયું હશે કે નારિયેળ વેચનાર વ્યક્તિને ખબર પડી જાય છે કે ક્યા નારિયેળમાં પાણી છે અને કયા નારિયેળમાં મલાઈ છે. આવી રીતે લોકોને તેના વિશે પણ ખબર પડી જાય છે કે કઈ કેરી ખાટી છે અને કઈ કેરી મીઠી […]

રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા

મીઠું કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ? જાણો તેના વિશે મહત્વની જાણકારી મીઠુંનું ઓછું સેવન કરવાના છે અનેક ફાયદા મીઠું આમ તો નામ છે મીઠું પણ હોય છે સ્વાદમાં ખારુ. છત્તા પણ કેટલીક વાનગીમાં જો તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. કેટલીક બીમારીઓમાં મીઠું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code