1. Home
  2. Tag "taxes"

સરકાર સામાન્ય લોકો પર વધુ ટેક્સ લાદીને ‘નફો કમાણી’ કરી રહી છે: પી.ચિદમ્બરમ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઈંધણ પર વધુ ટેક્સ લાદીને નફો કરી રહી છે. આ સામાન્ય લોકોની કિંમતે કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતો “કૃત્રિમ રીતે” ઊંચી રાખવામાં આવી છે, જે મોંઘવારી વધવાનું એક કારણ છે. ભૂતપૂર્વ […]

પાકિસ્તાનના ફાઈનાન્સ એડવાઈઝરની સામાન્ય જનતાને ધમકી, ટેક્સ આપો, નહીં તો…..

પાકિસ્તાન સરકારને પૈસાની જરૂર દેશના ફાઈનાન્સ એડવાઈઝરે આપી ધમકી લોકોને ટેક્સ ભરવા આપી ધમકી દિલ્હી :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળેલી છે તે વાતથી તો વિશ્વના મોટા ભાગના દેશો જાણકાર છે. પાકિસ્તાનમાં અત્યારે આર્થિક સંકટ ચાલી રહ્યું છે અને સરકારને પણ રૂપિયાની સખત જરૂર છે ત્યારે હવે પાકિસ્તાનના ફાઈનાન્સ એડવાઈઝર શૌકત તરીન દ્વારા સામાન્ય જનતાને ધમકી આપવામાં […]

કરવેરાની સમયસર ચુકવણી કરીને પ્રામાણિક કરદાતાઓએ દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવીઃ નાણા મંત્રી

દિલ્હીઃ દેશભરમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી) અને એની તમામ ફિલ્ડ ઓફિસોમાં 161મા આવકવેરા દિવસની ઉજવણી થઈ હતી. આ ઉજવણીના ભાગરૂપે ફિલ્ડ ઓફિસોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. આવકવેરા વિભાગના સામંજસ્ય, ક્ષમતા, સાથસહકાર અને રચનાત્મક જોડાણની ભાવનાને વ્યક્ત કરતી આ પ્રવૃત્તિઓમાં આઇસીએઆઈના પ્રાદેશિક ચેપ્ટર્સ, વેપારી સંગઠનો વગેરે સહિત બાહ્ય હિતધારકો સાથે વેબિનારો, વૃક્ષારોપાણ અભિયાનો, રસીકરણ […]

હવે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓએ ભારતમાં 2% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે

કેન્દ્ર સરકારે વર્ષ 2021ના બજેટમાં વિદેશી ઇ-કોમર્સ પર 2 ટકાનો વધારાનો ટેક્સ લગાવ્યો આ ટેક્સ ઑનલાઇન સામાન વેચતી-સેવાઓ આપતી બન્ને પ્રકારની કંપનીઓ પર લાગશે આ માટે સરકારે ફાઇનાન્સ એક્ટ 2016ની ઘણી કલમોમાં ફેરફાર કર્યા નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વર્ષ 2021ના બજેટમાં વિદેશી ઇ-કોમર્સ પર 2 ટકાનો વધારાનો ટેક્સ લગાવ્યો છે. આ ટેક્સ ઓનલાઇન સામાન વેચતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code