1. Home
  2. Tag "tech tips"

Google Pay એ લોન્ચ કર્યું આ ફિચર

ગૂગલ પે એ લોન્ચ કર્યું નવું ફીચર ઓટોમેટિક થઈ જશે પેમેન્ટ જાણો સંપૂર્ણ પ્રોસેસ જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ ગૂગલ પે નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે Google Pay એ વધુ એક સુવિધા ઉમેરી છે. Google Pay એ Tap to Pay ફિચર લોન્ચ કર્યું છે. […]

તમારો ફોન હેક થઈ ગયો છે કે પછી કોઈ ટ્રેક કરી રહ્યું છે? જાણો

સુવિધાની સાથે જ આવે છે દુવિધા બેસ્ટ ઉદાહરણ ડિજિટલ દુનિયા સ્માર્ટ ફોનથી થાય છે ફાયદા અને નુક્સાન ટેક્નોલોજી જેટલી ફાયદાકારક છે તે એટલી જોખમી પણ છે. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે એટલા જ સામે નુક્સાન પણ છે. આવામાં ક્યારેક જો તમારા ફોનની બેટરી અથવા ડેટા જલ્દી ખતમ થઈ જાય છે તો ચેક કરો કે તમારો ફોન […]

વોટ્સએપ ચેટ્સને છુપાવવા માંગો છો ? તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી કે કેવી રીતે ચેટ છુપાવવી

વોટ્સએપ ચેટ્સને છુપાવવા માંગો છો ? તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચેટ કઈ રીતે પાછી લાવવી તે પણ અહીં જાણો આજના સમયમાં બધા લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છીએ પરંતુ તે તમામ એપમાંથી આપણે વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ.WhatsApp માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને લોકપ્રિય […]

ઈન્ટરનેટ-પેટીએમ એપ ખોલ્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ,જાણો કઈ છે રીત

પેટીએમએ યુઝર્સને આપી નવી સુવિધા પેટીએમ એપ ખોલ્યા વગર કરી શકાશે પેમેન્ટ Tap to Pay નામની એક નવી સુવિધા કરી રજૂ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ એ ભારતને ડિજિટલી સક્રિય બનાવવા અને અર્થતંત્રમાં પરિવર્તન લાવવા માટે ભારતની એક વિશેષ પહેલ છે. ડિજિટલ ઈન્ડિયા “ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ” બનવાનો ઈરાદો ધરાવે છે. ડિજિટલ પેમેન્ટ સેવાઓ કોન્ટેક્ટલેસ, કેશલેસ અને […]

ટિપ્સ: ભૂલથી પણ ના કરશો આ કામ અન્યથા બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

નકલી એપ્સની જાળમાં ના ફસાતા અન્યથા તમારું એકાઉન્ટ થઇ જશે સાફ આ રીતે સાયબર ફ્રોડથી બચો નવી દિલ્હી: આજે લગભગ પ્રત્યેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે. તે મોટા ભાગના કામકાજો સ્માર્ટફોનથી જ કરવાનું હવે પસંદ કરે છે. હવે ધીરે ધીરે ડિજીટલ બેન્કિંગ પણ સતત વધી રહ્યું છે. લોકો હવે બેંકના ધક્કા ખાવાને બદલે માત્ર ડિજીટલ […]

નિધન બાદ તમારા ગૂગલ ડેટા ક્યાં જાય છે? શું છે પૂરી પ્રોસેસ? અહીંયા જાણો

નવી દિલ્હી: ગૂગલ પ્લેટફોર્મના વપરાશ દરમિયાન યૂઝર્સનો તમામ અથવા મોટા ભાગનો ડેટા ગૂગલ સેવ રાખતું હોય છે. જો કે તમારા મોત બાદ તમારા આ સેવ્ડ ડેટાનું શું થાય છે તેની તમને ખબર છે? ગૂગલ એવુ ફીચર આપે છે કે તેનાથી તમારા નિધન બાદ તમારા ડેટાનું શું થશે તે નક્કી કરવાની છૂટ મળે છે. તમારા મોતના […]

સ્માર્ટફોનમાં વારંવાર લો બેટરીથી પરેશાન છો? તો આ રીતે ફટાફટ કરો ચાર્જ

સતત ઓછી થતી બેટરીથી પરેશાન છો તો અહીંયા આપેલી ટેકનિકથી ફટાફટ ફોન ચાર્જ કરો આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજે લગભગ દરેક કામકાજ માટે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. જો કે સ્માર્ટફોનની ખરીદી કરવા સમયે જે સૌથી અગત્યની બાબત હોય તો તે છે સ્માર્ટફોનની બેટરી લાઇફ. અત્યારે તો ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ધરાવતા સ્માર્ટફોન્સ મળે […]

લો વાઇફાઇ સ્પીડથી છો પરેશાન? તો આ ટ્રીકના ઉપયોગથી વધારો સ્પીડ

લો વાઇફાઇ સ્પીડથી છો પરેશાન? તો અહીંયા આપેલી ટ્રિક્સ અજમાવો આ ટ્રિક્સથી વાઇફાઇની સ્પીડ વધશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે હાલમાં જ્યારે હજુ પણ અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી રહી છે ત્યારે મોટા ભાગના ઘરોમાં હવે વાઇ-ફાઇ ઇન્સ્ટોલેશન સામાન્ય થઇ ચૂક્યું છે. જેથી કામ સરળતાપૂર્વક થઇ શકે. જો કે ઘણીવાર ઇન્ટરનેટની સ્પીડ […]

Keyboardમાં છે ખામી, નથી ચાલતું? તો આ ટિપ્સથી કમ્પ્યુટર પર કરો કામ

કીબોર્ડ વગર કઇ રીતે કરી શકાય છે ટાઇપિંગ અહીંયા આપેલી ટિપ્સથી કરી શકો છો ટાઇપિંગ કીબોર્ડ બગડ્યું હોય તો અપનાવો આ ટિપ્સ નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં દિન-પ્રતિદિન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. સુપરફાસ્ટ યુગમાં ટાઈપિંગ મહત્વનું ભાગ બની ગયો છે. મોટા ભાગના લોકોની ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ટાઈપિંગથી જ થતી હોય છે. કોઈના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code