1. Home
  2. Tag "tech tips"

આજે જ તમારા ફોનમાંથી આ એપ્સ કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુકસાન

આ ખતરનાક એપ્સ યૂઝર્સના ડેટા ચોરે છે ગૂગલે તાજેતરમાં જ આવી એપ્સ પર બેન લગાવ્યો છે અહીંયા આપેલી આ ખતરનાક એપ્સ અત્યારે જ કરો ડિલીટ નવી દિલ્હી: આજના ફાસ્ટ યુગના જમાનામાં સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે હેકિંગની સમસ્યા પણ વધી રહી છે. આજે તમારા પર્સનલ ડેટાને લીક થતા વાર નથી લાગતી. કેટલીક એપ્સ ખાસ તમારા પર્સનલ […]

આ એન્ડ્રોઇડ મેલવેયર તમારા ફેસબૂક એકાઉન્ટને કરે છે હેક, આ રીતે એકાઉન્ટ સુરક્ષિત રાખો

સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે વાયરસ પણ વધ્યા હવે એન્ડ્રોઇડ મેલવેયર તમારા ફેસબૂકને એકાઉન્ટને હેક કરી શકે છે અહીંયા આપેલી ટિપ્સથી તમારા એકાઉન્ટને સેફ રાખો નવી દિલ્હી: સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે વાયરસ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આજના આ ટેક્નોલોજીના ઝડપી યુગમાં દરેક પળે નવા નવા વાયરસ બને છે અને તે સિસ્ટમમાં એ રીતે […]

હવે PCમાં પણ મેળવી શકશો OTP, ગૂગલ આ રીતે આપી રહ્યું છે આ ફીચર

હવે મોબાઇલ બાદ પીસી પર પણ OTP મળશે તેના માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે એન્ડ્રોઇડ-ડેસ્કટોપ બ્રાઉઝર પર એક જ લોગઇન જરૂરી છે નવી દિલ્હી: અત્યારે કોઇપણ એપના લોગઇન, મની ટ્રાન્ઝેક્શન કે બેન્કિંગને લગતા કામકાજને વધુ સુરક્ષિત બનાવવા માટે વન ટાઇમ પાસવર્ડ જરૂરી થઇ ગયો છે. એટલે કે OTPની મદદ વગર આપણે બીજા સ્ટેપ […]

વોટ્સએપમાં ભૂલથી અગત્યનો મેસેજ ડિલીટ થઇ ગયો છે? તો આ રીતે કરો રિકવર

વોટ્સએપમાં ભૂલમાંથી મેસેજ ડિલીટ થઇ ગયો છે તો ચિંતામુક્ત રહો અહીંયા આપેલી ટ્રિક્સથી મેસેજ ફરી વાંચી શકશો નવી દિલ્હી: ક્યારેક આપણે જાણતા કે અજાણતા કોઇને વોટ્સએપમાં એવા મેસેજ મોકલી દેતા હોય છે જેનાથી પાછળથી તમે ક્ષોભની લાગણી અનુભવતા હોય છે અને પછી ડિલીટ મેસેજના ફીચર્સથી તેને ડિલીટ કરી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર […]

ગૂગલ મેપ્સમાં એડ્રેસ અપડેટ કરવું છે? આ ટિપ્સથી કરો અપડેટ

ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો તો કઇ રીતે તમારું હોમ એડ્રેસ સેવ કરશો અહીંયા આપેલી ટિપ્સથી જાણો નવી દિલ્હી: આજકાલ કોઇપણ અજાણી કે નવી જગ્યાએ જવા માટે લોકો સૌથી પહેલા ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. પણ કેટલાક લોકોને ગૂગલ મેપ્સમાં હોમ એડ્રેસ અપડેટ કરવાનું નથી આવડતું. વ્યક્તિએ ખાસ કરીને જ્યારે ઘર બદલ્યું હોય ત્યારે તે […]

WhatsAppમાં યૂઝ કરો આ ટ્રિક, કોઇ તમને નકામા ગ્રૂપમાં એડ નહીં કરી શકે

વોટ્સએપ ગ્રૂપમાં આ સેટિંગ્સ ચેંજ કરો કોઇ તમને બિનજરૂરી ગ્રૂપમાં એડ નહીં કરી શકે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપને કારણે હવે મેસેજિંગ વધુ સરળ બન્યું છે. વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ છે. જો કે વોટ્સએપમાં વધુ પડતા ફોરવર્ડ મેસેજીસ લોકો માટે માથાનો દુખાવો પણ બનતા હોય છે. લોકો પોતાની […]

KYCના નામે આવતા મેસેજથી રહો સાવધ, નહીં તો તળિયાઝાટક થઇ જશે એકાઉન્ટ

મોબાઇલમાં આવો મેસેજ આવો તો કરી દેજો ડિલીટ અન્યથા તમારું એકાઉન્ટ થઇ શકે છે સાફ KYCના નામે આવતા મેસેજમાં રાખવી તકેદારી નવી દિલ્હી: પ્રવર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ટેક્નોલોજીના વધતા વપરાશ સાથે ઑનલાઇન ફ્રોડ થવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. કોરોના મહામારીને કારણે હાલમાં મોટા ભાગના વપરાશકર્તાઓ ઑનલાઇન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઑનલાઇન પેમેન્ટ […]

આ જોકર તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ, મોબાઇલમાં આ વાયરસથી ખિસ્સા થઇ જશે ખાલી

એક જોકર તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે મોબાઇલમાં આ વાયરસ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે અત્યારે જ અહીંયા દર્શાવેલી એપ્સ ડિલીટ કરો નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોરમાં અસંખ્ય એપ્સ ઉપલબ્ધ છે જેનો યૂઝર્સ અલગ અલગ હેતુ માટે ઉપયોગ કરતા હોય છે જો કે તેમાં અનેક એપ્સ એવી પણ છે જે ડાઉનલોડ કરાતા […]

ફેસબુક પ્રોફાઇલ પર Photoની જગ્યાએ આ રીતે Video પ્રોફાઇલ કરો સેટ

નવી દિલ્હી: આજના જમાનામાં ફેસબૂક ખૂબ જ પ્રખ્યાત એપ્લિકેશન છે અને હવે ફોટોથી લોકો વીડિયો તરફ આગળ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા ફેસબુકે તેના યૂઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આમા યૂઝર્સ ફેસબૂક પ્રોફાઇલમાં ફોટોની જગ્યાએ વીડિયો લગાવી શકશે. અમે આપને જણાવીશું કે ફેસબુક પર વીડિયો પ્રોફાઇલ કઇ રીતે સેટ કરી શકાય. […]

હવે આ સરળ સ્ટેપ્સથી Whatsapp Status કરો ડાઉનલોડ, કોઇ થર્ડ પાર્ટી એપની નથી જરૂર

નવી દિલ્હી: હાલમાં વોટ્સએપ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વપરાતી ચેટ એપ્લિકેશન છે અને તે લોકપ્રિય પણ છે. વોટ્સએપ સ્ટેટસ ફીચર બહુ પ્રખ્યાત છે. આવું જ ફીચર Facebook અને Instagramમાં પણ ઉપલબ્ધ છે. Whatsapp યૂઝર્સ કોઇપણ ફોટો, વીડિયો અથવા ટેકસ્ટને પોતાના સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી સક્રિય રહે છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code