1. Home
  2. Tag "TECNOLOGY"

હેકર્સના નિશાના પર છે આ એન્ડ્રોઈડ ફોન, સરકારે એલર્ટ જાહેર કર્યું

ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજંન્સી ટીમ (CERT-in) એ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે હાય સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. CERT-inએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, એન્ડ્રોઈડ 14 અને એનાથી જૂના વર્ઝનના ફોન અને ડિવાઈસમાં મોટો સિક્યોરિટી બગ છે, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ફોન પર કંટ્રોલ કરી શકે છે. CERT-in એ કહ્યું છે કે આ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ […]

મોબાઈલ ફોનના નેટવર્કની સમસ્યા હોય તો આટલું કરો, નેટવર્કની સ્પીડ વધી જશે

આજે મોટાભાગના લોકો પાસે 5G સ્માર્ટફોન છે પરંતુ નબળા અને ખરાબ નેટવર્કથી અનેક વ્યક્તિ પરેશાન છે. જો તમે નેટવર્ક હોવા છતાં પણ ધીમા ઇન્ટરનેટથી પરેશાન છો, તો આ ટીપ્સ તમારા માટે ઉપયોગી છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી તે અંગે જાણીએ જો તમારું ઈન્ટરનેટ સ્લો ચાલી રહ્યું છે તો પહેલા ફોનના સેટિંગ […]

મોબાઈલ ફોનમાં નેટવર્ક વિના કેવી રીતે થઈ શકે છે ઈમરજન્સી કોલ, જાણો..

તમે ઘણી વાર જોયું હશે કે ફોનમાં કોઈ મોબાઈલ નેટવર્ક નથી, પરંતુ તેમ છતાં તમને ઈમરજન્સી કોલ કરવાનો વિકલ્પ મળે છે. તમે કોઈપણ નેટવર્ક વગર પણ ઈમરજન્સી નંબર પર કોલ કરી શકો છો. ઈમરજન્સી કોલમાં તમે પોલીસ, એમ્બ્યુલન્સ વગેરેને કોલ કરી શકો છો. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોનમાં નેટવર્ક ન હોવા છતાં […]

જૂના સ્માર્ટફોનની સ્પીડ ઘટી ગઈ હોય તો સ્પીડ વધારવા આટલું કરો…

આજના યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. કોઈ દિવસ ફોન ન ચાલે કે ધીમો થઈ જાય તો આપણું જીવન થંભી જાય છે. તેથી જો તમે ધીમા ફોનથી પરેશાન છો અને તેના કારણે નવો સ્માર્ટફોન લેવા માંગો છો, તો તમારે આવું કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા તમારા ફોનની સ્પીડ વધારી શકશો. […]

ઘરે નવી ટેકનોલોજીથી ગણતરીની સેકન્ડમાં જ દૂધમાં થતી ભેળસેળ શોધી શકાશે

નવી દિલ્હીઃ દેશમાં દૂધમાં ભેળસેળને અટકાવવો મુશ્કેલ છે જો કે, ભારતીય શોધકર્તાઓએ નવી ટેકનોલોજી વિકસાવી છે જે ગણતરીની સેકન્ડમાં મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. 3ડી પેપરના ઉપયોગથી એક પોર્ટેબલ ઉપકરણ બનાવવામાં આવ્યું છે જે માત્ર 30 સેકેન્ડમાં જ દૂધમાં ભેળસેળને શોધી કાઢશે. ઘરે બેઠા-બેઠા આ ટેકનોલોજીના મારફતે દૂધમાં ભેળસેળ જાણી શકાશે. […]

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા રિપીલ રેગ્યુલેશન્સ, 2023નો મુસદ્દો જાહેર

નવી દિલ્હીઃ TRAI એ 10 ડિસેમ્બર 2001ના રોજ ડાયલ-અપ અને લીઝ્ડ લાઇન ઈન્ટરનેટ એક્સેસ સર્વિસીસ, 2001 (2001 નો 4) સેવાની ગુણવત્તા પરના નિયમનને સૂચિત કર્યું હતું. આ નિયમન BSNL, MTNL અને VSNL જેવા વર્તમાન ઓપરેટરો સહિત તમામ મૂળભૂત સેવા ઓપરેટરો અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને લાગુ પડે છે. સેવાના ધોરણોની ગુણવત્તા નક્કી કરવાનો હેતુ નેટવર્ક કામગીરીના […]

ભારત લોકો માટે વધુ ‘ઇઝ ઓફ લિવિંગ’ માટે ટેકનોલોજીને ખૂબ મહત્વ આપે છે : પીએમ

નવી દિલ્હીઃ ભારત હાલ ટેકનોલોજીને લઈ દુનિયાના ટોપના દેશોમાં સ્થાન ધરાવે છે. એટલું જ નહીં યુવાનો ટેકનોલોજીનો વધારેને વધારે ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન એઈમ્સ ઋષિકેશ દ્વારા 2 કિલો દવાઓને ડ્રોન મારફતે 40 કિમી દૂર પહોંચાડવામાં આવી હતી. ડ્રોનની આ ટ્રાયલ રનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code