‘રેવંત રેડ્ડી સરકાર ટોલીવુડને નિશાન બનાવી રહી છે’ : ભાજપાનો આરોપ
બેંગ્લોરઃ હૈદરાબાદમાં એક થિયેટરની બહાર નાસભાગની ઘટનામાં એક મહિલાના મોત મામલે ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુન સામે કરાયેલી કાર્યવાહી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. હવે આ મુદ્દાએ રાજકીય રંગ લીધો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેલંગાણાની રેવંત રેડ્ડી સરકાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડને નિશાન બનાવી રહી […]