જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો,એક પોલીસકર્મી ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં 8 કલાકમાં બીજો આતંકી હુમલો હવે CRPFની ટીમ પર ચલાવવામાં આવી ગોળી એક પોલીસકર્મી ઘાયલ થવાના અહેવાલ 12 ઓગસ્ટ,શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે પોલીસ અને CRPFની ટીમ પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેમાં એક પોલીસકર્મી ઘાયલ થવાના અહેવાલ છે.જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સાથે જ આતંકીઓને કાબૂમાં લેવા માટે […]


