ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં
નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગુરુવારે […]