1. Home
  2. Tag "Tests"

ભારતે અગ્નિ-3 ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: ભારતે ઓડિશાના ચાંદીપુરથી અગ્નિ-3 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને પોતાની વ્યૂહાત્મક સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું છે. આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડની દેખરેખ હેઠળ તમામ તકનીકી માપદંડો પર સફળ રહ્યું, જે ભારતની પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. આ સાથે જ સેનાએ સરહદી સુરક્ષા વધારવા માટે 725 કરોડના ખર્ચે ડ્રોન અને […]

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,ટેસ્ટમાં બની નંબર-1 ટીમ

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની ગઈ છે.આ ઐતિહાસિક છે કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં ત્રણેય ફોર્મેટ, T20, ODI અને ટેસ્ટમાં રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે.ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 ટીમ બની છે. ત્રણેય […]

દારૂ પીધેલા શખસને પકડવા માટે હવે પોલીસની નવી તરકીબ, વિફ ટેસ્ટ દ્વારા દારૂડિયાની પરખ કરાશે

અમદાવાદ:  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક લોકો દારૂ પીને બિન્દાસ્તથી ફરવા નિકળતા હોય છે. પોલીસ માટે દારૂડિયાને પકડવા પણ મુશ્કેલ બનતા હોય છે. કારણ કે દારૂડિયાને પકડ્યા બાદ તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. બ્લડમાં આલ્કોહલ હોય ત્યાર બાદ તેની સામે ગુનોં નોંધાતો હોય છે. દારૂડિયાએ દારૂ પીધો છે કેમ તે પોલીસ અઘરૂ પડતું […]

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ મોટેરા સ્ટેડિયમમાં 4400થી વધારે પોલીસ કર્મચારીઓ રહેશે સુરક્ષામાં તૈનાત

અમદાવાદઃ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમ અને તેની આસપાસ લગભગ 4400 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારત અને ઈંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચુક્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code