લોકસભાની ચૂંટણીને લીધે સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી, રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યાં
સુરત: લોસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. કરોડો રૂપિયાનું નાણું બજારમાં ઠલવાતું હોવાથી બજારોમાં તેજી પણ જોવા મળતી હોય છે. હાલ રાજકીય પક્ષો દ્વારા પાર્ટીના ધ્વજ, ખેસ, ટોપી તેમજ ગરીબ લોકોને વહેંચવા માટે સાડીઓનો સુરતની મિલોને મોટો ઓર્ડર મળ્યો હોવાથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે, સૂત્રોના જણાવ્યા […]