1. Home
  2. Tag "THANDI"

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને હવે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આજે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠુંડુ નગર રહ્યું હતું. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે ગુજરાતના સરહદી જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ નગર

આગામી દિવસોમાં ઠંડ વધશે ગાંધીનગરમાં ઠંડીનો પારો 11 ડીગ્રી નજીક પહોંચ્યો અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોને કારણે મોટાભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 10 મોટા શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જ્યારે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ […]

ગુજરાતમાં શીતલહેર, કોલ્ડવેવની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાત ઉપર શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. બીજી તરફ રાજ્યમાં હજુ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં નવ જેટલા નગરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજયમાં આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં હજુ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે. તેમજ રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રારંભમાં જ ઠંડી કડકડતી ઠંડી પડવા લાવે છે. પરંતુ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code