1. Home
  2. Tag "third party insurance"

ભારતના વાહનોના થર્ડ પાર્ટી વીમાના નવા બેઝ પ્રીમિયમ દર નક્કી કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ટુ-વ્હીલર, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનો સહિત વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમાના નવા બેઝ પ્રીમિયમ દરોની દરખાસ્ત કરાઈ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ અને જવાબદારી નિયમોનો મુસદ્દો ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી […]

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સઃ શૈક્ષણિક સંસ્થાની બસ, વિન્ટેજ કાર અને ઈલેક્ટ્રિક વાહનોના પ્રિમીયમ ઉપર ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને, 25 મેની સૂચના દ્વારા મોટર વાહન (થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ બેઝ પ્રીમિયમ અને જવાબદારી) નિયમો, 2022 પ્રકાશિત કર્યા છે. આ નિયમોનો 1લી જૂન, 2022થી અમલમાં આવશે. આ નિયમોમાં, વાહનોના વિવિધ વર્ગો માટે અમર્યાદિત જવાબદારી માટે થર્ડ પાર્ટી વીમા માટે […]

થર્ડપાર્ટી વિમા પ્રિમિયમના દરમાં થયો વધારો – 1લી જૂનથી ચૂકવવું પડશે વધુ પ્રિમિયમ

થર્ડપાર્ટી વિમા પ્રિમિયમના દરમાં થયો વધારો – 1લી જૂનથી ચૂકવવું પડશે વધુ પ્રિમિયમ દિલ્હીઃ- દેશભરમાં જ્યાં મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છે,પેટ્રોલ-જિઝલ સહીતની વસ્તુઓના ભઆવ સાતમા આસમાને પહોંચ્યા છે તેવી સ્થિતિમાં હવે થર્ડ પાર્ટી વિમા ઘારકો માટે પણ ટિંતાના સમાચાર સામે આવી રહ્યા છે,તેમના માથે વિમાના દરનો ભાર વધવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code