કેન્દ્રીય મંત્રી સંજ્ય શેઠને ધમકી આપીને અસામાજીક તત્વોએ રૂ. 50 લાખની ખંડણી માંગી
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સંજય સેઠને ધમકીભર્યો સંદેશ મળ્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીકતત્વોએ તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી પણ મેસેજમાં માગી હોવાનું ચર્ચાય રહ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રીએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ જે મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં […]