1. Home
  2. Tag "three members"

પાલિતાણા નગરપાલિકાના ભાજપના ત્રણ સભ્યોએ આંતરિક ખટપટથી કંટાળીને આપ્યા રાજીનામાં

ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા નગરપાલિકાના ભાજપના ત્રણ નગરસેવકોએ અચાનક રાજીનામાં ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. અને જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 1ના ત્રણ નગરસેવકોએ પાલીતાણા ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખને રાજીનામાં ધરી દીધા હતા. સતત પોતાના કામમાં વ્યસ્ત હોવાથી નગરસેવકોએ રાજીનામાં ધરી દીધા હોવાની ચર્ચા ચાલી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code