ફિલ્મ ‘ગણપત’ના શૂટિંગ સેટ પર ટાઈગર શ્રોફ થયો ઘાયલઃ આંખો પર થઈ ઈજા
ગણપતના સેટ પર ટાઈગર શ્રોફને થઈ ઈજા આંખો પર ઈજા મુંબઈઃ- બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફ તેમના ડાન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે,ત્યારે હાલ તેઓ શૂટિંગ વખતે ઈજા પામતા ચર્ચામાં આવ્યા છે,ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી પોતાનો એક સેલ્ફી ફોટો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સ ખુશ થવાને બદલે અભિનેતા માટે દુખી થઈ રહ્યા […]


