1. Home
  2. Tag "Tiger shroff"

ખો-ખો વર્લ્ડ કપ 2025 દિલ્હીમાં યોજાશે, સલમાન ખાન અને ટાઈગર શ્રોફ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

આ વર્ષે ખો-ખો વર્લ્ડ કપ 2025 નું આયોજન દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે. જેમાં 24 દેશોના 800 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે હશે. સલમાન ખાન અને ટાઈગર શ્રોફ ગેમના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ ટુર્નામેન્ટ માત્ર રમતની ઉત્તેજનાને જ નહીં, પરંતુ ખો-ખોને […]

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’માં આ સાઉથ અભિનેતાની એન્ટ્રી,ભજવશે વિલનનો રોલ  

મુંબઈ:પૂજા એન્ટરટેઈનમેન્ટની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે.આ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે.અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર આ ફિલ્મ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.આ પહેલીવાર હશે જ્યારે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ વિશે નવી માહિતી સામે આવી […]

ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે શ્રદ્ધા કપૂર,આ ફિલ્મની રિમેકમાં કરશે કામ

16 ઓગસ્ટ,મુંબઈ:બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળી શકે છે.બંને સ્ટાર્સની જોડી ફરી એકવાર ફેન્સનું મનોરંજન કરતી જોવા મળી શકે છે.એવા અહેવાલો છે કે બડે મિયાં અને છોટે મિયાં ફિલ્મોની રિમેક માટે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ આ ફિલ્મની રિમેક માટે […]

રણવીર સિંહની ‘સર્કસ’ સાથે ટકરાશે ટાઈગર શ્રોફની ‘ગણપત’

રણવીર-ટાઈગરની ફિલ્મો બોક્સ ઓફિસ પર આમનેસામને આવશે 23 ડિસેમ્બરે રિલીઝ થશે ‘સર્કસ’ અને ‘ગણપત’ ‘ગણપત’ વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત ડાયસ્ટોપિયન થ્રિલર છે મુંબઈ:બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ટાઈગર શ્રોફની ફિલ્મો બોક્સ ઓફિસ પર સામસામે આવશે કારણ કે રણવીરની ‘સર્કસ’ અને ટાઈગરની ‘ગણપત’ એક જ દિવસે 23 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. રોહિત શેટ્ટીએ મંગળવારે તેની આગામી […]

‘હીરોપંતી 2’નું નવું સોંગ થયું રિલીઝ,8 વર્ષ પછી કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ એકસાથે જોવા મળ્યા

 ફિલ્મ ‘હીરોપંતી 2’નું નવું સોંગ રિલીઝ ‘વ્હિસલ બજા 2.0’ થયું રિલીઝ 8 વર્ષ પછી કૃતિ અને ટાઈગર સાથે જોવા મળ્યા મુંબઈ:ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન જેમણે ‘હીરોપંતી’ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, 2014ની ફિલ્મ પછી પહેલીવાર તેની સિક્વલ ‘હીરોપંતી 2’માં એક ગીત માટે ફરી એકવાર સાથે જોવા મળ્યા. ટાઇગર અને કૃતિ જેમની પ્રથમ ફિલ્મનું ગીત […]

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ,ઘણી સુપરહીટ ફિલ્મોમાં કર્યું છે કામ

એક્ટર ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ હીરોપંતીથી પોતાના કરિયરની કરી હતી શરૂઆત ઘણી સુપરહીટ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:આજે બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો જન્મદિવસ છે.ટાઈગર શ્રોફ 2014થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો મહત્વનો હિસ્સો છે.થોડા જ વર્ષોમાં તેણે પોતાની ટેલેન્ટથી બધાના દિલ જીતી લીધા છે.એક્ટિંગ હોય, ડાન્સ હોય કે પછી એક્શન સીન હોય, ટાઈગરે હંમેશા પોતાના કામમાં 100% કામ […]

ટાઈગર શ્રોફ અને તારા સુતરિયાની હિરોપંથી-2 29મી એપ્રિલના રોજ રિલીઝ થશે

અભિનેત્રીએ ફિલ્મનું નવું પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કર્યું આ ફિલ્મને અહેમદ ખાને ડિરેક્ટ કરી છે મુંબઈઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ફરીથી જનજીવન રાબેતામુજબ થઈ રહ્યું છે. તેમજ સીનેમાગૃહ અને જીમ સહિતના સ્થળો કોરોના ગાઈડલાઈન અનુસાર ખોલવામાં આવી રહ્યાં છે. બીજી તરફ આગામી દિવસોમાં અનેક ફિલ્મો સિનેમાગૃહમાં રિલીઝ થવા જઈ રહી છે. દરમિયાન બોલિવુડના સુપર […]

અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ બન્ને એક્શન હિરો ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ માં સાથે જોવા મળશે – ફિલ્મનો ટિઝર વીડિયો શેર કર્યો

અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ સાથે કરશે કામ  પ્રથમ વખત ા જોડી દર્શકોને જોવા મળશે ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ માં સાથે જોવા મળશે અનોખા અંદાજમાં વીડિયો શેર કર્યો   મુંબઈઃ- ફિલ્મ બડે મિયા છોટે મિયામાં ગોવિંદા અને અમિતાભ બતચ્ચની જોડીએ રંગ જમાવ્યો હતો ત્યારે હવે ફટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર પહેલીવાર જોડે ફિલ્મ કરવા જઈ રહ્યા […]

ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’ આ દિવસે થશે રિલીઝ

ધમાકેદાર એક્શન કરતો જોવા મળશે ટાઈગર ફિલ્મ ‘હીરોપંતી 2’ આ વર્ષે ઈદ પર થશે રિલીઝ તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં મુંબઈ:બોલિવૂડના એક્શન હીરો ટાઈગર શ્રોફ નવા વર્ષમાં એક નવા ધમાકેદાર સાથે દર્શકોની વચ્ચે આવવાની તૈયારીમાં છે. તેના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે કારણ કે તેમાં વર્લ્ડ ક્લાસ એક્શન સીન જોવા મળે […]

ફિલ્મ ‘ગણપત’ના શૂટિંગ સેટ પર ટાઈગર શ્રોફ થયો ઘાયલઃ આંખો પર થઈ ઈજા

ગણપતના સેટ પર ટાઈગર શ્રોફને થઈ ઈજા આંખો પર ઈજા મુંબઈઃ- બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફ તેમના ડાન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે,ત્યારે હાલ તેઓ શૂટિંગ વખતે ઈજા પામતા ચર્ચામાં આવ્યા છે,ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી પોતાનો એક સેલ્ફી ફોટો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સ ખુશ થવાને બદલે અભિનેતા માટે  દુખી થઈ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code