1. Home
  2. Tag "Tips"

કારની માઈલેજ ઓછી છે અપનાવો આ ટીપ્સ, ચોક્કસ થશે ફાયદો….

ઘણા લોકો તેમના વાહનોની ઓછી માઇલેજ મેળવવાની ફરિયાદ કરે છે, તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે આવા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધી ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા વાહનના ઓછા માઇલેજથી પરેશાન છો, આ ટીપ્સને અનુસરશો તો તમારા વાહનની માઈલેજમાં વધારો થવાની શકયતા છે. વાહનની ગતિ ઉપર ધ્યાન રાખવું વાહનની ગતિ તેના […]

તમારું બાળક મોડી રાત સુધી જાગે છે, તો આ ટિપ્સ અનુસરો,પળવારમાં ગાઢ ઊંઘ આવશે

મોટાભાગે નાના બાળકો મોડી રાત સુધી જાગતા રહે છે, જો તેમને સુવા માટે ઘણી મહેનત કરવી પડે તો આ ટિપ્સ કામ આવી શકે છે. એવું બને છે કે બાળકો ઘણીવાર દિવસ દરમિયાન સૂઈ જાય છે જેના કારણે તેમને રાત્રે યોગ્ય ઊંઘ નથી આવતી અને પછી તેઓ સવારે મોડે સુધી સૂઈ જાય છે. આ આદત માત્ર […]

વેઈટ લોસમાં મદદરુર છે આ શાકભાજી, દૂધીના રસનું સેવન તમારી અનેક બીમારીને કરે છે દૂર

દૂધીનો રસ અનેક બીમારીને કરે છે દૂર પાચન તંત્ર બને છે મજબૂત દરેક વડિલ અને ડોક્ટર્સ પાસેથી આપણે સાંભળ્યું છે કે લીલા શાકભાજીનું સેવન હેલ્થને ઘણો ફાયોદ કરે છે તંદુરસ્ત જદીવન જો જીવવું હોય તો આહારમાં બદલાવ જરુરી છએ,સાત્વિક અને લીલા પાનવાળઆ શાકભાજી તમારા શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છએ,જો શાકભાજીની વાત કરવામાં આવે તો […]

આ 4 ટિપ્સ સુધારશે તમારું માનસિક સ્વાસ્થ્ય,આજે જ ફોલો કરો,તમારું મન રહેશે હળવું

સારા સ્વાસ્થ્ય માટે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. સકારાત્મક રહેવાથી શરીરમાં સારા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને તમે સ્વસ્થ રહો છો.આ સિવાય માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે પૂરતી ઊંઘ લેવી, સારી વસ્તુઓ ખાવી, પૌષ્ટિક આહાર લેવો, યોગ અને ધ્યાન કરવું. આ બધી બાબતો ઉપરાંત, તમે કેટલીક અન્ય બાબતો […]

શું તમે પણ વધારે પાકેલા કેળા ફેંકી દો છો? તો આ ટિપ્સ અનુસરો અને આ રીતે કરો ઉપયોગ

જ્યારે કેળું વધારે પાકી જાય છે, ત્યારે લોકો તેને ખાઈ શકતા નથી, તેથી તેઓ તેને ફેંકી દે છે. જોકે,તમે તેના બદલે આ કેળાનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. જી હા, સૌ પ્રથમ તમે આ કેળાનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે કરી શકો છો. ઉપરાંત, તમે તેમાંથી ઘણી પ્રકારની વાનગીઓ અજમાવી શકો છો. તો ચાલો જાણીએ […]

નવરાત્રિના વ્રત દરમિયાન ઘરે બટાકાના પાપડ બનાવવા જઈ રહ્યા છો,તો આ Basic Tips ને કરો ફોલો

ભોજનનો સ્વાદ વધારવા માટે દરેક વ્યક્તિ પોતાની થાળીમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરે છે. જેમ કે દહીં, સલાડ, પાપડ વગેરે. ભોજનની સાથે પાપડ પીરસવાથી તમામ ભોજનનો સ્વાદ વધે છે. જો કે બજારમાં ઘણા પ્રકારના પાપડ ઉપલબ્ધ છે, પરંતુ ઘણી વખત મહિલાઓ તેને ઘરે બનાવવાનું પસંદ કરે છે. ખાસ કરીને નવરાત્રિમાં જો તમે ઘરે તાજા બટાકાના પાપડ […]

ફ્રાય કર્યા બાદ પનીર સોફ્ટ નથી બનતું,તો ફોલો કરો આ 6 સરળ ટિપ્સ

પનીર ઘણા લોકોની પહેલી પસંદ છે. આ એક એવી ખાદ્ય સામગ્રી છે જેનો ઉપયોગ શાકભાજી સિવાય અન્ય ઘણી વાનગીઓમાં થાય છે. ખાસ કરીને રેસ્ટોરાં અને હોટલોમાં પનીર વગર શાકનો સ્વાદ બનતો નથી. પનીરને ઘણી શાકભાજીમાં કાચું ઉમેરવામાં આવે છે, જ્યારે ઘણી શાકભાજીમાં તેને તળીને ઉમેરવામાં આવે છે. પરંતુ પનીર તળ્યા પછી નરમ રહેતું નથી. આવી […]

ઉનાળામાં પરસેવો નહીં કરી શકે તમારો મેકઅપ ખરાબ,બસ આ ટિપ્સ અનુસરો

ઉનાળાએ પણ દસ્તક આપી છે. આવી સિઝનમાં લગ્ન કરવા આસાન નથી અને સૌથી વધુ આ સિઝનમાં સૌથી મોટો પડકાર મેકઅપનો છે.તમે ભલે ગમે તેટલા સુંદર કપડાં પહેરો, પરંતુ જો ગરમીમાં મેકઅપ બગડી જાય તો તે આખી સુંદરતાને ડાઘ લગાવી દે છે.બીજી તરફ મેકઅપ વગર લગ્નની વાત શક્ય નથી. આવી સ્થિતિમાં, જો તમે આ મોટી સમસ્યામાંથી […]

કિચન સિંકને ઘસવાની જરૂર નહીં પડે જ્યારે તમે ફોલો કરશો આ ટિપ્સ,મિનિટોમાં ચમકી જશે

રસોડાની સિંક સાફ કરવાની વાત આવે ત્યારે ભલભલાના હાથ-પગ ફૂલી જાય છે.તેની પાછળનું કારણ એ છે કે સિંક પરના ડાઘા તમે ગમે તેટલા ઘસો, પછી તે સરળતાથી જતા નથી.લોકો આ માટે મોંઘા ક્લીનર્સનો ઉપયોગ કરે છે, પરંતુ ગમે તેટલી કોશિશ કરે, સિંક સાફ થતી નથી અને ધીમે ધીમે તે વધુ ગંદી દેખાવા લાગે છે.જો તમારા […]

Stair Decor: આ ટિપ્સ વડે આપો ઘરની સીડીઓને અનોખો દેખાવ

એમાં કોઈ શંકા નથી કે સીડી કોઈપણ ઘરનો મહત્વનો ભાગ છે.જોકે સીડીઓ ઘરની જગ્યા પ્રમાણે બાંધવામાં આવે છે.જો ઘર બહુ મોટું ન હોય તો સીડીઓ પણ નાની બનાવવામાં આવે છે. જ્યાં તમારી પાસે મોટી સીડીઓને સજાવવા માટેના ઘણા આઈડિયા છે, પરંતુ નાની સીડીઓને સુંદર દેખાવ કેવી રીતે આપી શકાય.તો ચાલો સીડીની સજાવટના કેટલાક સુંદર વિચારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code