1. Home
  2. Tag "tires"

ટાયર પર લખેલા L થી Y સુધીના વિવિધ અક્ષરોનો અર્થ જાણો…

મોટાભાગના લોકો પાસે વાહન છે અને વારંવાર પંચર બાદ વાહનના ટાયર બદલી નાખે છે, પરંતુ શું તમે જાણો છો કે બધા ટાયર સરખા નથી હોતા? કેટલાક ટાયર હાઇ સ્પીડ માટે બનાવવામાં આવે છે. જ્યારે કેટલાક ખૂબ ઊંચી ઝડપે દોડી શકતા નથી અને તૂટી શકે છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે ટાયર ઝડપની દ્રષ્ટિએ […]

જો ગાડીના ટાયરમાં આ પરેશાની છે, તો વધી જશે અકસ્માતનું જોખમ

ગાડીના ટાયર ખૂબ સંવેદનશીલ હોય છે. જો તેમાં કઈ મુશ્કેલી આવે છે તો પછી પ્રવાસ કરતા અકસ્માતનો ખતરો વધી જાય છે. જો ગાડીના ટાયરમાં તિરાડ આવી જાય છે તો તે કેટલું ખતરનાક હોય છે. • ટાયરનું ધ્યાન રાખવું જરૂરી ગાડી, બાઈક, સ્કૂટર કે કોઈ પણ પ્રકારના સાધન છે તો તેના ટાયરનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી […]

છત્તીસગઢઃ જેસીબીના ટાયરમાં હવા ભરતા થયો બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ છત્તીસગઠના રાયપુર સ્થિત એક ફેકટરીમાં જેસીબીના વ્હાલમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટ્યું હતું. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મૃત્યુ થયાં હતા. સમગ્ર ઘટના ફેકટરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાયપુરના સિલતરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં જેસીબી મશીનનું ટાયર કાઢીને એક કર્મચારી તેમાં […]

લખનૌમાં ફાઈટર જેટ મિરાજના ટાયરની ચોરી, પોલીસ તંત્ર થયું દોડતું

દિલ્હીઃ લખનૌના શહીદ પથ પરથી પસાર થતા ટ્રેલરમાંથી ફાઈટર જેટ મિરાજનું ટાયર ચોરાયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ટ્રેલરનો કબજો લેતી વખતે એરફોર્સના અધિકારીઓએ ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લીધો છે. ફાઈટર જેટ મિરાજનું ટાયર સેન્ટ્રલ એર કમાન્ડ સ્ટેશન BKT થી જોધપુર મોકલવામાં આવી રહ્યું હતું. ચોરોએ રસ્તામાં ટ્રેલરનું દોરડું કાપીને ગુનો કર્યો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code