1. Home
  2. Tag "Today"

T-20 વિશ્વ કપ: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર

નવી દિલ્હીઃ ICC T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 8 મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આજની મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ સુરક્ષિત કરવા ઈચ્છશે, જ્યારે બાંગ્લાદેશ રેસમાં ટકી રહેવાનો પ્રયાસ કરશે. દરેકની નજર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ICC T20 […]

T-20 ટી વર્લ્ડ કપમાં આજે ભારત-કેનેડા વચ્ચે મેચ,વરસાદની શકયતા

મુંબઈઃ ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો કેનેડા સામે થશે.ફ્લોરીડામાં રમાનારા આ મેચ પર વરસાદનું સંકટ તોળાઇ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં આત્મવિશ્વાસથી ભરપુર ટીમ ઇન્ડીયા આજે સેન્ટ્રલ બ્રોબાર્ડ રીજીનલ પાર્ક સ્ટેડીયમ ખાતે એ ગ્રુપની છેલ્લીમાં કેનેડાની ટીમનો સામનો કરશે, જ્યાં ભારતનું લક્ષ્યાંક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સતત ચોથી જીત મેળવવાનું રહેશે. સતત ત્રણ મેચમાં વિજય મેળવી […]

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે

દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લેશે. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે 3.O. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો […]

ભારત અને પાકિસ્તાનની ટીમ આજે ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે

T-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન ટીમ ન્યૂયોર્કના મેદાનમાં સામ-સામે ટકરાશે.. આ આઠમી વાર બનશે,, કે ટી-20માં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ,, એક બીજાનો સામનો કરશે.. આંકડા અને પ્રદર્શન પર ધ્યાન આપીએ,, તો ભારતીય ટીમનું પલ્લુ ભારે જોવા મળે છે.. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં,, અમેરિકા સામે હારી ગયું હતું.. ભારતીય ટીમે […]

ગાંધીનગરઃ દહેગામના કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની 51 ટીમ દ્વારા 6395 ઘરનો સર્વે કરાયો

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા વિસ્તારમાં ચાલી રહેલ એપિડેમિક કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં આજરોજ આરોગ્યની 51 ટીમ દ્વારા 6395 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ઝાડા ઉલટીના 12 નવા કેસ શોધાયા છે. શંકાસ્પદ લાગતા બે દર્દીઓના સ્ટૂલ સેમ્પલ ગાંધીનગર જીએમઇઆરએસ ખાતે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. અગાઉ મોકલેલ સેમ્પલમાંથી આજરોજ બે કોલેરાના કેસ મળેલ છે […]

ICC T-20 ક્રિકેટ વર્લ્ડકપઃ આજે ભારત-આયરલેન્ડ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે એટલે કે 5મી જૂને મેચ રમાશે. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ આયર્લેન્ડ સામેની મેચ જીતીને વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરવા માંગશે. બંને ટીમો વચ્ચેની મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ […]

IPL 2024: ગુવાહાટીમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આજે થશે ટક્કર

નવી દિલ્હીઃ ગુવાહાટીમાં આજે સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સ ટીમ હાલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ ટીમ એક જીતીને ટોપ ચારમાં પહોંચવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સની ટીમ પહેલા જ પ્લે-ઓફમાંથી બહાર થઈ ગઈ છે. IPL ક્રિકેટમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર […]

આપણે ઉજ્જવળ આવતીકાલ માટે આજે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની સહભાગિતા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક ચર્ચા અને નિર્ણયોને મજબૂત કરશે. વર્ષ 2019માં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં તેની પ્રભાવશાળી વૃદ્ધિ […]

PM મોદી આજે ગોવાની મુલાકાતે, વૈશ્વિક ઓઇલ અને ગેસના સીઇઓ-નિષ્ણાતો સાથે વાતચીત કરશે

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ મંગળવારે ગોવાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:30 વાગ્યે ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટરનું ઉદઘાટન કરશે. સવારે લગભગ 10:45 વાગ્યે તેઓ ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં ભાગ લેશે. ઊર્જાની જરૂરિયાતોમાં અવિરતતા હાંસલ કરવી એ પ્રધાનમંત્રીનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. […]

પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ આજથી સાગર પરિક્રમા કાર્યક્રમ યોજાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ 10મી જાન્યુઆરી 2024 થી 11મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા- XII કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઇવેન્ટ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ અને અન્ય હિતધારકોને પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code