1. Home
  2. Tag "Tokyo"

PM મોદી-બાઈડન વચ્ચે દ્રીપક્ષીય બેઠકઃ કોરોનાકાળમાં નરેન્દ્ર મોદીની કામગીરીની કરી પ્રશંસા

ટોક્યોઃ જાપાનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ, જાપાનના પીએમ અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે ક્વોટ સમિટની બેઠક મળી હતી. જેમાં મહત્વના મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ હતી. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્રીપક્ષીય બેઠક મળી હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનએ કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી હતી. […]

ટોક્યોમાં ક્વાડ મીટિંગ શરૂ,દ્વિપક્ષીય સંબંધો પર થશે વાતચીત

ક્વાડ મીટિંગ માટે PM મોદી પહોંચ્યા જાપાનના પીએમએ મોદીનું કર્યું સ્વાગત દ્વિપક્ષીય સંબંધો પર થશે વાતચીત દિલ્હી:ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ગ્રુપ ઓફ ક્વોડના નેતાઓની બેઠક શરૂ થઈ. ચારેય દેશોના નેતાઓ સ્થળ પર પહોંચી ગયા છે. પીએમ મોદીનું સ્થળ પર આગમન સમયે જાપાનના પીએમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ટોક્યો મુલાકાતના […]

 ટોક્યોમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત,’જય શ્રી રામ’ના લાગ્યા નારા, ક્વાડ કોન્ફરન્સમાં હાજરી આપશે

 ટોક્યોમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત ‘જય શ્રી રામ’ના લાગ્યા નારા ક્વાડ કોન્ફરન્સમાં આપશે હાજરી   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લેવા જાપાન પહોંચી ગયા છે.આ દરમિયાન ભારતીય પ્રવાસીઓએ ટોક્યોમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ક્વાડ બેઠકમાં ભાગ લેવા ઉપરાંત પીએમ બે દિવસીય પ્રવાસ પર છે, જે આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહી […]

જાપાનના ટોક્યોમાં મેંગો ફેસ્ટિવલનું કરવામાં આવ્યું આયોજન

જાપાનના ટોક્યોમાં મેંગો ફેસ્ટિવલનું આયોજન કરાયું  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત થયું આયોજન હાફૂસ અને કેસર કેરીનો સીઝનનો પ્રથમ માલ જાપાનમાં નિકાસ કરાયો  દિલ્હી:નિકાસને મોટા પ્રોત્સાહનરૂપે,એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ ગયા શનિવારે (26 માર્ચ, 2022) મુંબઈથી જાપાનમાં તાજી કેરીની નિકાસની સીઝનની પ્રથમ માલસામાનની સુવિધા આપી હતી. હાફૂસ અને કેસર જાતોની […]

પીએમ મોદી 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે

આવતીકાલે 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે વાતચીત 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે ટોક્યો ઓલિમ્પિક   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે જાપાન જઈ રહેલા 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે. જાપાનમાં યોજાનારી ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ 2020, 24 […]

જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપવામાં આવી  

જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપી ભૂકંપથી કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : જાપાનની રાજધાની ટોક્યોના દરિયાકાંઠે બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. અહેવાલ મુજબ,સવારે 5:30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપ 6.2 માઇલની ઊંડાઈએ કેન્દ્રિત હતો. ભૂકંપના આંચકાને કારણે […]

ટોકિયો ઓલિમ્પિકની તૈયારી શરૂ, જાપાન ખેલાડીઓને આવકારવા તૈયાર

નવી દિલ્લી: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટા ભાગની રમતો તથા સ્પોર્ટ્સ એકટિવિટીને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. આ રમત ગમતમાં ટોકિયો ઓલિમ્પિકનો પણ સમાવેશ થાય છે. પણ હવે કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા તેને જલ્દીથી આયોજન થાય તે માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. વિશ્વભરના 18 હજાર ખેલાડીઓ-ઓફિસિઅલ્સના રહેવા માટે 44 એકરમાં તૈયાર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code