1. Home
  2. Tag "Tomatoes"

અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો

મોડાસાઃ અરવલ્લી  જિલ્લામાં સારા વળતરની આશાએ ખેડૂકોએ ટમેટાનું સારીએવું વાવેતર કર્યું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન પણ વધુ થયું છે. પરંતુ ખેડૂતોને ટામેટાના  પુરતા ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં  ખેડુતો ટામેટા વેચવા જતા પૂરતા ભાવ નહિ મળતા ટ્રેક્ટર ભાડું પણ નીકળતું નથી. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. સૂત્રોના […]

ભારતઃ લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં વધારો, કિંમત રૂ. 100ને પાર

નવી દિલ્હીઃ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસની પહોંચથી હવે ટામેટા અને કેરી પણ દૂર થઈ રહી છે. દેશના ઘણા શહેરો-નગરોમાં તેની કિંમત રૂ. 100ને વટાવી ગઈ છે. ટામેટા અને કેરીના પાકને સતત હીટવેવ અને અકાળે ગરમીના કારણે માઠી અસર થઈ છે. દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતા ઉત્તર પ્રદેશમાં 80 ટકા ઉત્પાદનને અસર થઈ […]

લીંબુની આવકમાં વધારો થતાં ભાવ ઘટ્યા, ટમેટાંની આવક ઘટતાં ભાવ વધ્યા

રાજકોટઃ રાજ્યમાં વધતી જતી ગરમીમાં લીંબુનો વપરાશ વધ્યો હતો. પણ લીંબુના ભાવ આસમાને પહોંચતા લોકોએ લીંબુ ખરીદવાનું બંધ કરી દીધુ હતું . લીંબુના ભાવ સામાન્ય લોકોને પરવડી શકે તેવા નહતા. હવે લીંબુની આવકમાં વધારો થતાં તેના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તો બીજીબાજુ ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ ટમેટાંની આવક ઘટી હોવાથી તેના ભાવમાં […]

ખેડૂતોએ ટામેટા મોંઘા થવાની આપી ચેતવણી, જાણો તે પાછળનું કારણ

લીંબુ બાદ ટામેટા મોંઘા થવાની સંભાવના ખેડૂતોએ આપી આ બાબતે ચેતવણી જાણો શું છે તે પાછળનું કારણ અમદાવાદ:હાલના સમયમાં લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે તે કોઈને પોસાય તેમ નથી. લીંબુના ભાવ કેમ વધી ગયા છે તેની પાછળનું સટીક કારણ જાણવા મળ્યું નથી પણ હવે ખેડૂતો દ્વારા એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે […]

કેટલાક પ્રકારની સમસ્યામાં ટામેટાનો ન કરવો ઉપયોગ, જાણો કેમ?

ટામેટાનો ન કરો ઉપયોગ જો તમને આ સમસ્યા હોય તો ટામેટાથી તકલીફ વધી જશે આપણા દેશમાં ટામેટાનો ઉપયોગ જમવામાં વધારે થાય છે. લોકોને ટામેટા એકલા પણ ભાવે છે અને ટામેટાને શાકમાં મિક્સ કરીને પણ ખાવાનું પસંદ હોય છે ત્યારે જાણકારો દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને સાંધાના દુખાવાની સમસ્યા હોય, પથરી હોય […]

કોબી, રિંગણા, ફ્લાવર,મુળા, ટમેટાં સહિત શાકભાજી હવે માગો તે કલરમાં મળશે

ભુજ : કૃષિક્ષેત્રે પણ વૈજ્ઞાનિક પ્રયોગો સફળ થઈ રહ્યા છે. જેમાં રંગબેરંગી શાકભાજી ઉગાડવાનો ગુજરાતનો પ્રથમ પ્રયોગ કચ્છમાં સફળ થયો છે. કચ્છના ખેડૂતોએ બાગાયતી પાકોમાં વિવિધ જાતના અખતરા કરીને કેસર, ખારેક, કમલમ ફળ, દ્રાક્ષ, દાડમ, સ્ટ્રોબેર સહિત અનેક બાગાયતી પાકોમાં કૃષિ બજારને આગળ વધારી કચ્છનું નામ દેશ-વિદેશમાં ગુંજતું કર્યું છે. ત્યારે હવે કચ્છી ખેડૂતો હાઈટેક […]

એક કરતા વધારે બીમારી હોય તો ટામેટા ન ખાવ, શરીરની આ રીતે રાખો કાળજી

એક કરતા વધારે બીમારી છે? ટામેટાનું ન કરવું જોઈએ સેવન નહીં તો થશે નુકશાન સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું તે દરેક લોકોની સૌથી પહેલી જવાબદારી છે. કેટલાક લોકો પોતાનું ડાયટ પ્લાન બદલી દે છે તેના કારણે કેટલાક લોકોને રાહત મળે તો કેટલાક લોકોને રાહત મળતી નથી. આવામા જે લોકોને એક કરતા વધારે બીમારી હોય શરીરમાં તે લોકોએ […]

ટામેટાંની કિંમતમાં સતત તેજી, બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે ટામેટાં

એક જ વર્ષમાં ટામેટાંની કિંમત લાલઘૂમ અનેક શહેરોમાં કિંમતો 100 રૂપિયાને પાર છેલ્લા એક વર્ષથી ભાવ વધી રહ્યા છે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે ટામેટાંની કિંમત પણ લાલઘૂમ થઇ ચૂકી છે. એક જ વર્ષમાં ટામેટા બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ટામેટાની છૂટક કિંમત 100 થી 130 રૂપિયા પ્રતિ કિલોએ […]

હાય રે મોંઘવારી! હવે ટામેટાંના ભાવ 150 રૂપિયાને પાર

– મોંઘવારીથી આમ જાણતા ત્રસ્ત – હવે ટામેટાંના ભાવે સદી પાર કરી – અનેક રાજ્યોમાં ભાવ 100 રૂપિયાને પાર એક તરફ દેશમાં પેટ્રોલની કિમતો ફરી વધી રહી છે ત્યારે બીજી તરફ હવે જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. અત્યારે ટામેટાંના ભાવમાં આગ લાગી છે. 20 રૂપિયે કિલો મળનારા ટામેટાં ઘણા શહેરોમાં […]

માવઠાને લીધે ટામેટાંની આવક ઘટતા અમદાવાદમાં પ્રતિકિલોએ ભાવ રૂપિયા 100એ પહોંચ્યા

અમદાવાદ: રાજ્યમાં ઘણાબધા વિસ્તારોમાં તાજેતરમાં માવઠું પડતા લીલા શાકબાજીને થોડુઘણુ નુકશાન થયું હતું .પણ ટામેટાંના પાકને વધુ નુકશાન થયુ હોવાથી અમદાવાદમાં પણ ટામેટાંના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે! છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં આવેલા પલટા અને વરસાદી માહોલના કારણે ટામેટાંના ઊભા પાકને મોટાપાયે નુકસાન થયું હોવાનું શાકભાજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code