મીઠાના ભાવમાં 40 ટકાનો ઘટાડો થતાં વેપારીઓ, અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા
ખારાઘોડા, ઝીંઝુવાડા, સહિત રણમાં 35 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન દેશમાં મીઠાના કૂલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે ઝાલાવાડમાં 5000 અગરિયા પરિવારો મીઠા ઉદ્યોગથી રોજગારી મેળવી રહ્યા છે અમદાવાદઃ દેશમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. અને દેશના કૂલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે. આ વર્ષે ગત વર્ષની તલનામાં મીઠાના ભાવમાં 40 […]