અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર
અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પોલીસે જણાવ્યું કે, આ પગલાં વિસર્જન યાત્રાને સરળ બનાવવા, કાયદો અને વ્યવસ્થા […]