1. Home
  2. Tag "Trailer"

ઈન્ડિયન પોલીસ ફોર્સનું ટીઝર રિલીઝ:સિદ્ધાર્થ મલ્હોત્રા,શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય પોલીસની ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટી તેની એક્શન અને કોમેડી ફિલ્મો માટે પ્રખ્યાત છે. તેણે ‘ગોલમાલ’ સિરીઝ સાથે કોમેડીની દુનિયામાં અને કોપ યુનિવર્સ ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ સાથે એક્શનની દુનિયામાં પોતાને રાજા તરીકે સાબિત કર્યા છે. હવે તેની ફિલ્મોની જેમ, રોહિત શેટ્ટી સિરીઝમાં પણ એક્શન, કાર અને હાઇ વોલ્ટેજ ડ્રામા લાવી રહ્યો છે. તો ચાલો વાત કરીએ […]

પ્રભાસે દિવાળી પર ચાહકોને આપી સરપ્રાઈઝ,આ દિવસે રિલીઝ થશે સાલારનું ટ્રેલર

મુંબઈ: KGF દિગ્દર્શક પ્રશાંત નીલ તેમની આગામી ફિલ્મ ‘સાલારઃ પાર્ટ 1-સીઝફાયર’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ‘સાલાર’ ટ્રેલરની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત કરી છે. પ્રભાસની આ ફિલ્મ ઘણા સમયથી લોકોમાં લોકપ્રિય છે. ‘બાહુબલી’ એક્ટર પ્રભાસે દિવાળીના અવસર પર તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. પ્રભાસે સવારે 10 વાગ્યે તેની આગામી ફિલ્મ […]

સલમાન ખાન-કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ,ઈમરાન હાશ્મીનો જોવા મળ્યો દમદાર લુક

મુંબઈ: સલમાન ખાન-કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ‘ટાઈગર 3’ના ટ્રેલરમાં માત્ર સલમાન ખાન-કેટરિના કૈફ જ નહીં પરંતુ ઈમરાન હાશ્મીનો દમદાર લુક પણ જોવા મળશે. YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘ટાઈગર 3’ જબરદસ્ત એક્શન એન્ટરટેઈનર બનવા જઈ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ઉપરાંત ‘ટાઈગર 3’ના ટ્રેલરમાં […]

ગણપત:ટ્રેલર રિલીઝ પહેલા ટાઈગર અને કૃતિનું નવું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનના ચાહકો તેમની આગામી ફિલ્મ ‘ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન’નું ટ્રેલર જોવા માટે ઉત્સુક છે. આ ‘હીરોપંતી’ સ્ટાર્સની રોમાન્સ અને સિઝલિંગ કેમેસ્ટ્રી ફરી એકવાર આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના શાનદાર પોસ્ટર અને ટીઝર થોડા દિવસો પહેલા રીલીઝ થયા હતા, ત્યારબાદ મેકર્સે ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની નવી તસવીરો […]

કંગનાની ફિલ્મ તેજસનું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. આ દિવસોમાં, તે ‘ચંદ્રમુખી 2’ દ્વારા લોકોને ડરાવવાની સાથે હસાવી પણ કરી રહી છે. ત્યારે હવે કંગનાની ફિલ્મ ‘તેજસ’ ધૂમ મચવવા તૈયાર છે. ભારતીય વાયુસેના દિવસના અવસર પર ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે […]

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ : અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા બંને તેમની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પોસ્ટર, મોશન પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. બંને કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર […]

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]

‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર રિલીઝ,કંગના રનૌતે ચંદ્રમુખી બનીને મચાવી ધૂમ

મુંબઈ:  કંગના રનૌત બોલિવૂડની બોલ્ડ ક્વીન છે. તે ઘણીવાર કોઈને કોઈ મુદ્દા પર બોલતી જોવા મળે છે. કંગના તેના નિવેદનો જેટલી જ તેની ફિલ્મો માટે પણ ફેમસ છે. કંગના રનૌત ‘ચંદ્રમુખી 2’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં તેના લુક બાદ હવે ‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે ચાહકોમાં પણ વાયરલ થઈ રહ્યું […]

ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’નું ટ્રેલર રિલીઝ

જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે અને હવે જયારે ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ […]

વિદ્યા બાલનની ફિલ્મ ‘નિયત’નું ટ્રેલર રિલીઝ,આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ

મુંબઈ:અભિનેત્રી વિદ્યા બાલન જાસૂસ તરીકે સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે. વિદ્યા બાલનની ફિલ્મ નિયતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિદ્યા ડિટેક્ટીવ બની છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. ફિલ્મમાં વિદ્યા બાલન સંપૂર્ણપણે બદલાયેલા લુકમાં જોવા મળી રહી છે. નિયતનું ટ્રેલર જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. વિદ્યા બાલનેએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code