1. Home
  2. Tag "training camp"

અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે તાલીમ શિબિર યોજાઈ

ગાંધીનગરઃ ટેક્નિકલ શિક્ષણ વિભાગની કચેરી, ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે અઠવાડિક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશ્નર  બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સંયુક્ત નિયામક  સચિન પરીખ, તુષાર રાવલ, અધિક મુખ્ય કારોબારી  રાગેશ કાપડિયા તેમજ તેમની ટીમના સભ્યો દ્વારા  ટેક્નિકલ કોલેજના અધ્યાપકો માટે […]

ગાંધીનગરમાં પોલીસ કર્મચારીઓ માટે “ક્રાઇમસીન મેનેજમેન્ટ’ વિશે તાલીમ શિબિરનો પ્રારંભ

ગાંધીનગરઃ ન્યાય સહાયક અને વિજ્ઞાન નિયામકની કચેરી (ડી.એફ.એસ.), ગાંધીનગર ખાતે રાજયના પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે “ક્રાઇમસીન મેનેજમેન્ટ ફોર ક્રાઇમસીન ઓફીસર’ વિષયક દ્વિ-દિવસીય તાલીમનો ગુરૂવારે પ્રારંભ કરાયો હતો. આ તાલીમમાં ફોરેન્સિક સાયન્સની તમામ શાખાઓના ઉપયોગથી ક્રાઇમ સીન મેનેજમેન્ટ એટલે કે પુરાવાની ઓળખ, પુરાવા એકત્ર કરવાની તકનિકો, જરૂરીયાતો અને દસ્તાવેજો સહિત શોધ, પુરાવાઓની સંભાળ અને જાળવણી વગેરે વિષયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code