ઉપલેટામાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા પૂત્રની નજર સામે પિતાનું મોત
રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં એક જ દિવસે અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા ઉપલેટાના પોરબંદર રોડ પર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત નિપજ્યું હતુ. જયારે અન્ય બનાવમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચના પતિનું મોત નિપજ્યુ હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં […]