1. Home
  2. Tag "truecaller"

ભારતના યૂઝર્સને દર મહિને 16 સ્પેમ કૉલ્સ આવે છે, જાણો Truecaller ના કેટલાક રસપ્રદ આંકડાઓ

નવી દિલ્હી: આજના આ ઝડપી યુગમાં આજે દરેક વસ્તુ લગભગ ફોન પર જ થાય છે અને ફોનના સતત વધતા વપરાશ સાથે આજે લોકો વધુ એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે છે સ્પેમ કૉલ્સ. દિવસ દરમિયાન અનેક સ્પેમ કૉલ્સથી વ્યક્તિ અકળાઇ જાય છે. વિવિધ પ્રકારના માર્કેટિંગ કે અન્ય કોઇ સ્કીમને લગતા કૉલ્સથી વ્યક્તિ ત્રસ્ત […]

ટ્રૂકોલર યૂઝર્સ માટે ખુશખબર, હવે આવી ગયું વીડિયો કોલર આઇડી, જાણો તેની ખાસિયત

ટ્રૂકોલરના યૂઝર્સ માટે ખુશખબર કંપનીએ હવે વીડિયો કોલર આઇડી શરૂ કર્યું જાણો તેની ખાસિયત નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રખ્યાત કોલર આઇડી સેવા આપતી એપ ટ્રૂકોલરે કોલ રેકોર્ડિંગ અને શેરિંગ, ઘોસ્ટ કોલિંગ, કોલ એનાઉન્સ અને વીડિયો કોલર આઇડી સહિતના ફીચર્સ સહિતના એપના 12મી આવૃત્તિની જાહેરાત કરી છે. વીડિયો કોલર આઇડી એક નાનું વીડિયો ફીચર હશે જે […]

Truecaller માં કૉલ રેકોર્ડિંગ સાથે એડ થયા ઘણા મજેદાર ફીચર્સ, યુઝર્સને થશે ફાયદો

Truecallerમાં એડ થયા શાનદાર ફીચર્સ આ ફીચર્સથી યુઝર્સને થશે ફાયદો કંપનીએ “Truecaller વર્ઝન 12” જારી કર્યું Truecaller એક સ્માર્ટફોન એપ્લિકેશન છે,જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોલર-આઈડેંટીફિકેશન, કૉલ-બ્લોકિંગ, ફ્લેશ-મેસેજિંગ, કૉલ-રેકોર્ડિંગ, ચેટ અને વૉઇસ કૉલિંગ કરવામાં આવે છે. જો તમે એન્ડ્રોઇડ યુઝર છો અને ટ્રુકોલરનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, કંપની પોતાની એપમાં […]

મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ થશે ગાર્ડિયન એપ, આ રીતે થશે સુરક્ષા

હવે ટ્રૂકોલર GUARDIAN કરીને એપ લાવી રહ્યું છે આ એપને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવાઇ છે GUARDIAN એપની મદદથી ALWAYS SHARE લોકેશન સિલેક્ટ કરીને તમે આ એપ સાથે હંમેશા લોકેશન શેર કરી શકો છો નવી દિલ્હી: તમે TRUECALLER એપ વિશે તો જાણતા જ હશો. આ એપ્લિકેશનની મદદથી તમે કોલ કરનાર વ્યક્તિના નામ સહિતની વિગતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code