ટ્રમ્પના આદેશને જોબાઈડેને નકાર્યો – ટ્રમ્પે હટાવેલા યૂકે,આયરલેન્ડ અને બ્રાઝિલની યાત્રા પરના પ્રતિબંધ પર બાઈડેને લગાવી રોક
ટ્રમ્પ અને જોબાઈડેન સામસામે ટ્રમ્પના આદેશ જોબાઈડને નકાર્યા પ્રતિબંધ ટ્રમ્પ એ હટાવ્યા ,જો બાઈડનને રોક લગાવી વોશિંગટનઃ- અમેરિકાની રાજનીતીમાં ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચાનો વિષય રહ્યા છે, સોમવારના રોજ યુ.એસ.માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 24 મિલિયનને વટાવી ચૂકી છે. સ્થિતિ આટલી ગંભીર હોવા છત્તા આઉટગોઇંગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકારી આદેશ જારી કર્યો છે. […]


