1. Home
  2. Tag "TUSHAR MEHTA"

નીટ-યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ: સરકાર અને NTA પાસે પરીક્ષા સુધારા પર માંગ્યો અહેવાલ

નવી દિલ્હી, 24 જુલાઈ 2026: દેશમાં ચકચાર મચાવનાર નીટ-યુજી પેપર લીક પ્રકરણ બાદ સર્વોચ્ચ અદાલતે પરીક્ષા વ્યવસ્થામાં મોટા પાયે કાયમી સુધારા લાવવા માટે આકરુ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પરીક્ષા સુધારાઓને અમલમાં મૂકવાની દિશામાં અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે એક વિગતવાર સોગંદનામુ દાખલ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. […]

ભોજશાળા વિવાદઃ નમાઝ માટે ફાળવેલી વૈકલ્પિક જગ્યા મુદ્દે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ સંકુલ મામલે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા માટે સંમતિ દર્શાવી છે. મુસ્લિમ પક્ષ દ્વારા અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા શુક્રવારની નમાઝ અદા કરવા માટે ફાળવવામાં આવેલી વૈકલ્પિક જમીન વિવાદિત ભોજશાળા […]

અદાલતના અનાદરના કેસમાં પ્રશાંત ભૂષણને મળી નહીં રાહત, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણને એક અનાદરની અરજીના મામલામાં રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરીને જસ્ટિસ અરુણ મિશ્રાને આ અનાદરના મામલે કરવામાં આવેલી અરજી પરની સુનાવણી રોકવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી હતી. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code