1. Home
  2. Tag "two-day"

લોકસભાના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આજે આંધ્રપ્રદેશના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના તિરુપતિમાં સંસદ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ સમિતિઓના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા અધ્યક્ષ આ પ્રસંગે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મરણિકા પણ બહાર પાડશે. બે દિવસીય આ સંમેલનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ, આંધ્રપ્રદેશ વિધાનસભા પરિષદના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ, […]

સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-2024’નું આયોજન

અમદાવાદઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. જેના આયોજન અર્થે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રવાસનને વેગ મળે તેવા આશયથી રાજય સરકાર દ્વારા […]

ભાભરમાં “આઘ્યત્મ્ સે આરોગ્ય કી ઓર” વિષય પર યુવા શિબિર યોજાઈ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર ખાતે શ્રી ક્રિષ્ના ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનમાં “આઘ્યત્મ્ સે આરોગ્ય કી ઓર” વિષય પર યુવા શિબિર યોજાઈ હતી.  આ યુવા શિબિરનાં વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તથા સરતાનભાઇ આર દેસાઈ હતા. અતિથિ વિશેષ તરીકે પૂજ્ય અશ્વિંગીરી બાપુ, જયરામદાસ બાપુ, અર્જનભાઈ કાનખડ, હાર્દિકભાઇ શાસ્ત્રી, વીણભાઈ શાસ્ત્રી, નારણભાઈ, બચાભાઈ આહીર વગેરે હાજર […]

PM મોદી 11 અને 12 નવેમ્બરે દક્ષિણ ભારતના પ્રવાસે જશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર, 2022ના રોજ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી 11મી નવેમ્બરે સવારે સંત કવિ શ્રી કનક દાસની પ્રતિમાઓને અને બેંગલુરુના વિધાના સૌધા ખાતે મહર્ષિ વાલ્મિકીને પણ પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે પીએમ મોદી બેંગલુરુના KSR રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ગણિત ગણવા માટે ભાજપની 15મીથી બે દિવસીય ચિંતન શિબીર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપે તો ચૂંટણીની યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણી યોજાશે એવી અટકળો પણ શરૂ થઈ છે. દરમિયાન ભાજપના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. ચૂંટણીમાં કેવી રણનીતિ અપનાવવી, સમાજના આગેવાનો પાસેથી કઈ રીતની મદદ મેળવવી, પ્રચારની સ્ટ્રેટેજી કેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code