રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઈમરજન્સીના કેસમાં વધારો નોંધાયો, 108ને 1755 કોલ મળ્યાં
અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો હતો. દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ વખતે 108 ઈમર્જન્સી સર્વિસને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 […]