રાજકોટના 150 ફુટ રિંગરોડ પર કન્ટેનરે પલટી ખાતા બેનાં મોત, ત્રણને ઈજા
ફાયર બ્રિગેડેપલટી ખાધેલા કન્ટેનરમાંથી ત્રણ જણાનું રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડ્યા, 2 ક્રેન, 3 JCBની મદદથી કન્ટેનરમાં દબાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં, પલટી ખાધેલા કન્ટેનરમાં હિટાચી જેવું એક મશીન અને પાઈપો ભરેલી હતી રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક ગત રાતે કન્ટેનર પલટી જતા બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. અન્ય ત્રણ […]